Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇન્ટરનૅશનલ એમી અવૉર્ડ્સમાં રાધિકા આપ્ટેને મળ્યો નૉમિનેશન મેડલ

ઇન્ટરનૅશનલ એમી અવૉર્ડ્સમાં રાધિકા આપ્ટેને મળ્યો નૉમિનેશન મેડલ

25 November, 2019 10:08 AM IST | Mumbai

ઇન્ટરનૅશનલ એમી અવૉર્ડ્સમાં રાધિકા આપ્ટેને મળ્યો નૉમિનેશન મેડલ

રાધિકા આપ્ટે

રાધિકા આપ્ટે


ઇન્ટરનૅશનલ એમી અવૉર્ડ્સમાં રાધિકા આપ્ટેને ૨૦૧૯ નૉમિનેશન મેડલથી સન્માનિત કરવામાં આવી છે. તેને બેસ્ટ પર્ફોર્મન્સ માટે આ નૉમિનેશન મળ્યું છે. આ અવૉર્ડ સેરેમની આજે ન્યુ યૉર્કમાં આયોજિત થવાની છે.  મેડલ પહેરીને પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રાધિકાએ કૅપ્શન આપી હતી કે ‘નૉમિનેશન મેડલ આપવા માટે થૅન્ક યુ ઇન્ટરનૅશનલ એમી અવૉર્ડ્સ. દરેક નૉમિનીને મેડલ આપવામાં આવ્યા હતા. સોમવારે આયોજિત થનારી મેઇન ઇવેન્ટને લઈને ખૂબ ઉત્સાહિત છું.’


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2019 10:08 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK