Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મોટા પડદા પર જામશે સૈફ અલી ખાન અને પ્રિયંકા ચોપડાની જોડી?

મોટા પડદા પર જામશે સૈફ અલી ખાન અને પ્રિયંકા ચોપડાની જોડી?

14 October, 2014 04:52 AM IST |

મોટા પડદા પર જામશે સૈફ અલી ખાન અને પ્રિયંકા ચોપડાની જોડી?

મોટા પડદા પર જામશે સૈફ અલી ખાન અને પ્રિયંકા ચોપડાની જોડી?


તાજેતરમાં એવું સાંભïળવા મïળ્યું છે કે બે પ્રોડક્શન હાઉસ પોતપોતાની ફિલ્મો માટે સૈફ અને પ્રિયંકાની જોડીને મોટા પડદા પર લાવવા માગે છે. હાલમાં બન્ને ઍક્ટરો આમાંની કોઈ એક ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે. આ બન્ને ફિલ્મોમાં એક ફિલ્મ લવ-સ્ટોરી છે જ્યારે બીજી હળવીફૂલ રોમૅન્ટિક કૉમેડી ફિલ્મ છે. આ પહેલાં પણ પ્રિયંકાને સૈફ સાથે અનેક ફિલ્મોમાં કામ કરવાની તક મળી ચૂકી હતી જેમાં ‘રેસ ૨’, ‘કૉકટેલ’, ‘હૅપી એન્ડિંગ’નો સમાવેશ છે; પણ પોતે ‘બર્ફી’ અને ‘ગુંડે’માં વ્યસ્ત હોવાને કારણે પ્રિયંકાને ‘હૅપી એન્ડિંગ’ છોડવી પડી હતી. વળી એમ પણ સાંભïળવા મળ્યું છે કે ‘ઐતરાઝ’માં સાથે કામ કર્યા બાદ પ્રિયંકા અને કરીનાના સંબંધો બગડ્યા હોવાને કારણે પ્રિયંકા સૈફ સાથે કામ કરવાનું ટાïળી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2014 04:52 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK