Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયંકાનો સ્વિમિંગ પૂલમાંથી નીકળતો ફોટો થયો વાયરલ, જાણો Viral Truth

પ્રિયંકાનો સ્વિમિંગ પૂલમાંથી નીકળતો ફોટો થયો વાયરલ, જાણો Viral Truth

02 August, 2019 04:28 PM IST | મુંબઈ ડેસ્ક

પ્રિયંકાનો સ્વિમિંગ પૂલમાંથી નીકળતો ફોટો થયો વાયરલ, જાણો Viral Truth

પ્રિયંકા ચોપરા (તસવીર સૌજન્ય જાગરણ)

પ્રિયંકા ચોપરા (તસવીર સૌજન્ય જાગરણ)


ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરાની એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં તે સ્વિમિંગ પૂલમાંથી બહાર નીકળતી દેખાય છે. આ અવસરે પ્રિયંકા ચોપરા ખૂબ જ ગ્લેમરસ લાગતી હતી. આ સિવાય તેનો આત્મવિશ્વાસ પણ જોવા જેવો છે.

આ એક જૂની તસવીર છે પ્રિયંકાની આ તસવીર તેની હૉલીવુડ ફિલ્મ બે વોચની છે
પ્રિંયકા ચોપરા આ તસવીરમાં ખૂબ જ સુંદર દેખાય છે. પ્રિયંકા ચોપરા આ પહેલા પણ એક વેબ સીરિઝ ક્વાંટિકોમાં દેખાઇ ચૂકી છે. પ્રિયંકા ચોપરાની આ તસવીરમાં તે સ્વિમિંગ પૂલમાંથી બહાર નીકળતી જોવા મળે છે. પ્રિયંકા ચોપરાની આ તસવીર જોઇને જ લાગે છે કે બોલીવુડની આ અભિનેત્રીએ પોતાના લૂક્સ અને કૉન્ફિડેન્સ પર કેટલું કામ કર્યું છે.




પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ પતિ નિક જોનાસ સાથે પોતાનો જન્મદિવસ ઉજવવા મિયામી ગઈ હતી. મિયામીમાંથી પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ સાથે ખૂબ મસ્તી કરતી સ્પૉટ કરવામાં આવી હતી. જેમાં તે પતિ નિક જોનાસ અને માતા મધુ ચોપરા સાથે સિગરેટ પીતી તસવીરમાં જોવા મળે છે.


આ પણ વાંચો : Alisha Prajapati: આ ગુજ્જુ ગર્લ થિયેટર આર્ટિસ્ટમાંથી બની ફિલ્મ સ્ટાર

 
 
 
View this post on Instagram

My ?

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) onJul 27, 2019 at 8:36am PDT

પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં ફિલ્મ ધ સ્કાય ઇઝ પિન્કમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેના સિવાય ઝાયરા વસીમની મુખ્ય ભૂમિકા છે. આ ફિલ્મનું નિર્દેશન શોનાલી બોસે કર્યું છે. પ્રિયંકા ચોપરાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં પતિ નિક જોનાસ સાથે જોધપુરના ઉમેદભવન પેલેસમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં કેટલાય જાણીતા લોકોએ ભાગ લીધો હતો.

Whatsapp-channel Whatsapp-channel

02 August, 2019 04:28 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK