Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયંકાની 'ઇવિલ આઇ' ૧૩ ઑક્ટોબરે ઑનલાઇન થશે રિલીઝ

પ્રિયંકાની 'ઇવિલ આઇ' ૧૩ ઑક્ટોબરે ઑનલાઇન થશે રિલીઝ

15 August, 2020 05:39 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રિયંકાની 'ઇવિલ આઇ' ૧૩ ઑક્ટોબરે ઑનલાઇન થશે રિલીઝ

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા


પ્રિયંકા ચોપડા જોનસની ‘ઇવિલ આઇ’ ઑનલાઇન રિલીઝ થવાની છે. આ ફિલ્મની પ્રિયંકા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે. આઠ ફિલ્મો રિલીઝ કરવામાં આવશે, જે એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ હશે. કુલ મળીને 8 ફિલ્મો બનાવવામાં આવી રહી છે, જેમાંની બે છ ઑક્ટોબરે અને ત્યાર બાદ પ્રિયંકાની ફિલ્મ અને વધુ એક ફિલ્મ 13 ઑક્ટોબરે રિલીઝ કરવામાં આવશે. ‘ઇવિલ આઇ’ને ઍલન દસાની અને રાજીવ દસાની ડિરેક્ટ કરશે. ફિલ્મમાં સરિતા ચૌધરી, સુનીતા મની, ઓમર મસ્કતી અને બર્નાર્ડ વાઇટ જોવા મળશે. ફિલ્મમાં જોવા મળશે કે એક મમ્મીનો તેની દીકરીના બૉયફ્રેન્ડ સાથે ડાર્ક ભૂતકાળ જોડાયેલો છે. આ ફિલ્મ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે.


Whatsapp-channel Whatsapp-channel

15 August, 2020 05:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK