જેઠના લગ્નમાં ઈન્ડિયન લૂકમાં પ્રિયંકા ચોપરાનો જલવો, જુઓ તસવીરો

Published: Jun 30, 2019, 17:06 IST | મુંબઈ

પ્રિયંકા ચોપરાએ જેઠ જો જોનાસના લગ્નમાં પિંક સાડી પહેરીને પોતાના જલવા વિખેર્યા. જુઓ તેની તસવીરો.

પ્રિયંકાની પિંક સાડીએ જીત્યા લોકોના દિલ
પ્રિયંકાની પિંક સાડીએ જીત્યા લોકોના દિલ

નિક જોનાસના મોટા ભાઈ જો જોનાસના અને સોફી ટર્નરના લગ્નની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા. શનિવારે સદર્ન ફ્રાંસમાં આવેલા સેરિયંસમાં સોફી અને જો જોનાસે બીજી વાર લગ્ન કર્યા. આ લગ્નની લોકોને રાહ એટલા માટે પણ હતી કારણ કે લોકો જાણવા માંગતા હતા કે પ્રિયંકા લગ્નમાં કેવા લૂકમાં નજર આવશે.

શનિવારે જો અને સોફીના લગ્નથી પ્રિયંકાની જે તસવીરો સામે આવી તેણે લોકોનું દિલ જીતી લીધું. જેઠના લગ્નમાં પ્રિયંકા વેસ્ટર્ન નહીં પરંતુ ઈન્ડિયન લૂકમાં નજર આવી. પ્રિયંકાએ લાઈટ પિંક કલરની સાડી પહેરી હતી જ્યારે નિકે બ્લેક કલરનું શૂટ પહેર્યું હતું.

 
 
 
View this post on Instagram

They look beautiful 😭 #priyankachopra #nickjonas

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) onJun 29, 2019 at 1:51pm PDT

 
 
 
View this post on Instagram

Here they all are#priyankachopra #nickjonas #kevinjonas #joejonas #sophieturner

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) onJun 29, 2019 at 2:00pm PDT

 
 
 
View this post on Instagram

She wore a sari the wedding ✨ #priyankachopra #nickjonas

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) onJun 29, 2019 at 11:53am PDT

 
 
 
View this post on Instagram

It’s in the air.. ❤️

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) onJun 27, 2019 at 1:52pm PDT


તમને જણાવી દઈએ કે જો જોનાસ અને સોફી ટર્નરના આ બીજા લગ્ન છે. આ પહેલા તેઓ એક સીક્રેટ લગ્ન કરી ચુક્યા છે. બંનેએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના લગ્નની જાણકારી આપી હતી. ત્યાં સુધી કે જોના માતા-પિતાને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જ લગ્નની માહિતી મળી હતી.

 
 
 
View this post on Instagram

More 💗 #priyankachopra

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) onJun 27, 2019 at 7:56am PDT

 
 
 
View this post on Instagram

Today at the venue #priyankachopra #nickjonas #joejonas #sophieturner

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) onJun 27, 2019 at 7:14am PDT


આ પહેલા પણ પ્રિયંકા અને નિકના ફોટોસ વાયરલ થયા હતા. જેમાં તે બંને એકબીજામાં ખોવાયેલા નજર આવતા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK