પ્રિયંકા ચોપરા ગૂગલ પર બની ગઈ પ્રિયંકા સિંહ!

Published: Sep 07, 2019, 13:00 IST | મુંબઈ

પ્રિયંકા ચોપરાનું નામ ગૂગલ પર ખોટું બતાવવામાં આવી રહ્યું છે. ગૂગલ પર પ્રિયંકા ચોપરાનું નામ પ્રિયંકા સિંહ લખવામાં આવી રહ્યું છે.

પ્રિયંકા ચોપરા ગૂગલ પર બની ગઈ પ્રિયંકા સિંહ!
પ્રિયંકા ચોપરા ગૂગલ પર બની ગઈ પ્રિયંકા સિંહ!

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાનું સાચું નામ ગૂગલને નથી ખબર? આ સવાલ એટલા માટે પ્રિયંકાનું નામ ગૂગલ પર ખોટું બતાવવામાં આવી રહ્યું છે. ગૂગલ પર પ્રિયંકાનું નામ કરો તો પ્રિયંકા સિંહ બતાવવામાં આવી રહ્યું છે. સર્ચ એન્જિન પર ખોટું નામ કેમ જોવા મળે છે તેના કારણનો તો ખુલાસો નથી થયો. આ ભૂલનું કારણ કોઈ પણ હોય શકે છે, ખોટી એન્ટ્રી કે કોઈ ટેક્નિકલ ખામી.

તમે જેવું ગૂગલ પર પ્રિયંકા ચોપડા સર્ચ કરશો તો જમણી તરફ બનેલા રિઝલ્ટ બૉક્સમાં પ્રિયંકા ચોપરાની જગ્યાએ પ્રિયંકા સિંહ દેખાયું. જ્યારે પ્રિયંકા પોતાનું નામ પ્રિયંકા ચોપરા અને પ્રિયંકા ચોપરા જોનસ લખે છે. જો કે હજુ સુધી એ નહીં ખબર પડી કે સર્ચમાં તેમનું નામ કેમ પ્રિયંકા સિંહ બતાવવામાં આવી રહ્યું છે.

priyanka

ફિલ્મોમાં નજર આવશે પ્રિયંકા
વર્ક ફ્રંટની વાત કરીએ તો પ્રિયંકા જલ્દી જ અનેક ફિલ્મોમાં નજર આવશે. તે જલ્દી જ રાજકુમાર રાવ સાથે જોવા મળશે. આ ફિલ્મ અરવિંદ અડિગાની બુકર પ્રાઈઝ વિજેતા નવલકથા ધ વ્હાઈટ ટાઈગર પર આધારિત છે. આ સિવાય પીસી નેટફ્લિક્સની સુપર હિરો ફિલ્મ વી કેન બી હિરોઝમાં જોવા મળશે. જલ્દી જ તેની આગામી ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંક રીલિઝ થશે.

આ પણ જુઓઃ જ્યારે ઈશા અંબાણી, શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ પહોંચ્યા ઈવેન્ટમાં,જુઓ તસવીરો

પીસીની મા બનવાની ઈચ્છા
37 વર્ષીય અભિનેત્રીએ વૉગ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે, તે હવે મા બનવા માંગે છે. તે સપ્ટેમ્બરના વૉગના કવર પેજ પર નજર આવશે. પ્રિયંકાનું કહેવું છે કે તે લૉસ એન્જેલસમાં સેટલ થવા માંગે છે.


 
 
 
View this post on Instagram

❤️

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) onJul 27, 2019 at 8:37am PDT

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK