Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયંકા એકદમ દેસી ગર્લ છે : રાજકુમાર રાવ

પ્રિયંકા એકદમ દેસી ગર્લ છે : રાજકુમાર રાવ

05 December, 2019 10:17 AM IST | Mumbai

પ્રિયંકા એકદમ દેસી ગર્લ છે : રાજકુમાર રાવ

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા


રાજકુમાર રાવનું કહેવું છે કે પ્રિયંકા ચોપડા જોનસ એકદમ દેશી છે. તેઓ હાલમાં વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ ‘ધ વાઇટ ટાઇગર’માં સાથે કામ કરી રહ્યાં છે. રાઇટર અરવિંદ અડિગાની પહેલી નોવેલ ‘ધ વાઇટ ટાઇગર’ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ૨૦૦૮માં આ બુક માટે અરવિંદને ‘મૅન બૂકર પ્રાઇઝ’ અવૉર્ડ પણ મળ્યો હતો. પ્રિયંકા સાથે કામ કરવા વિશે જણાવતાં રાજકુમાર રાવે કહ્યું હતું કે ‘પ્રિયંકા મારી ખૂબ જ સારી મિત્ર બની ગઈ છે. તે બેફિકર રહે છે અને ‘દેસી ગર્લ’નો ટૅગ તેના માટે યોગ્ય છે. તે એકદમ ‘દેસી ગર્લ’ છે. અમે હાલમાં દિલ્હીમાં શૂટિંગ કરી રહ્યાં છીએ અને સાથે જ ખૂબ જ મસ્તી પણ કરી રહ્યાં છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

05 December, 2019 10:17 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK