Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જેઠના લગ્ન પહેલા રોમાંટિક થઈ પ્રિયંકા, પતિ સાથે કર્યો ડાન્સ

જેઠના લગ્ન પહેલા રોમાંટિક થઈ પ્રિયંકા, પતિ સાથે કર્યો ડાન્સ

25 June, 2019 04:49 PM IST | પેરિસ

જેઠના લગ્ન પહેલા રોમાંટિક થઈ પ્રિયંકા, પતિ સાથે કર્યો ડાન્સ

રોમાંટિક થયા પ્રિયંકા અને નિક

રોમાંટિક થયા પ્રિયંકા અને નિક


પીગી ચોપ્સ હાલ પતિ સાથે પેરિસમાં છે. જ્યાં નિકના મોટાભાઈ જો જોનાસ અને સોફી ટર્નરના લગ્ન થવાના છે. પેરિસ જેવા શહેરમાં પહોંચીને પ્રિયંકા અને નિક પણ રોમાંટિક થઈ રહ્યા છે.





પ્રિયંકાની ટીમે શેર કરેલી તસવીરોમાં બંને મિત્રો સાથે ક્રૂઝ પર નજર આવી રહ્યા છે. તેમાં જો અને સોફી પણ છે. તસવીરોમાં પ્રિયંકા અને નિકને ડાન્સ કરતા જોઈ શકાય છે. પ્રિયંકા નિકના હાથમાં હાથ નાખીને ડાન્સ કરી રહી છે. અનેક વાર જોવામાં આવ્યું છે પ્રિયંકા અને નિક જાહેરમાં પોતાનો પ્રેમ દર્શાવવાનો એકપણ મોકો નથી છોડતા.



પ્રિયંકા અને નિક હાલમાં જ પેરિસ પહોંચ્યા છે અને પોતાના જેઠ જેઠાણીના લગ્ન પહેલા મસ્તી કરી રહ્યા છે.પ્રિયંકાએ આ મોકા માટે અલેક્ઝેંડ્રામ ઓ'નીલના ડ્રેસ પર પસંદગી ઉતારી, જ્યારે નિકે સમર યેલો કેઝ્યુઅલ સૂટ અને ડેનિમને પ્રાથમિકતા આપી. સોફી ડેનિમ અને ટીમાં જોવા મળી.

રિવર બોટમાં મસ્તીની આ તસવીરો પ્રિયંકાના ફેન ક્લબે પણ શેર કરી છે. જેમાં નિક અને પ્રિયંકા મોસમ અને માહોલનો આનંદ ઉઠાવતા નજર આવી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

Today in Paris #priyankachopra #nickjonas

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) onJun 24, 2019 at 11:42am PDT

Whatsapp-channel Whatsapp-channel

25 June, 2019 04:49 PM IST | પેરિસ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK