Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > James Bond બન્યો જોનાસ પરિવાર, પ્રિયંકા દેખાઇ આ અદાજમાં, જુઓ તસવીરો

James Bond બન્યો જોનાસ પરિવાર, પ્રિયંકા દેખાઇ આ અદાજમાં, જુઓ તસવીરો

18 August, 2019 12:53 PM IST | મુંબઈ ડેસ્ક

James Bond બન્યો જોનાસ પરિવાર, પ્રિયંકા દેખાઇ આ અદાજમાં, જુઓ તસવીરો

જો ફેમિલિ

જો ફેમિલિ


પ્રિયંકા ચોપરા અને નિક જોનાસને જોઇને બધાંની નજરો ચોંટી ગઈ. બર્થ ડે પાર્ટીની થીમ જેમ્સ બૉન્ડ થીમ પાર્ટી હતી.

ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસ તાજેતરમાં જ નિક જોનાસના ભાઈ જો જોનાસની બર્થડે પાર્ટીમાં સાથે જોવા મળ્યા. બધાંનું ધ્યાન આ બન્ને પર જ ચોંટી ગયું.



પ્રિયંકા ચોપરા પોતાના પતિ જો જોનાસ સાથે ખૂબ જ સુંદર લાગતી હતી.


 
 
 
View this post on Instagram

Happy Batday Birthman @joejonas ? @formerlymiked

A post shared by Sophie Turner (@sophiet) onAug 17, 2019 at 3:06pm PDT


ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની કેમેસ્ટ્રી ખરેખર ખૂબ જ સરસ છે. સોશિયલ મીડિયા પર તેમણે કરેલી પોસ્ટ કે તસવીરો પણ ખૂબ જ વાઈરલ થતાં હોય છે. તાજેતરમાં જ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે જો જોનાસના બર્થડે પાર્ટીમાં પણ ભાગ લીધો હતો.

આ અવસરે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસને જોઈને બધાંનું ધ્યાન તેમના પર જ સ્થિર થઈ ગયું. બર્થડે પાર્ટીની થીમ જેમ્સ બૉન્ડ પર હતી.

પ્રિયંકા નિકની જોડીને તો લોકો પસંદ કરે જ છે. આ અવસરે સોફી ટર્નર અને જો જોનાસ પણ ખૂબ જ સુંદર દેખાતા હતા. હવે તેમના બર્થડેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બધાં લોકો તેમના લૂક અને ગેટ અપના વખાણ કરે છે નિક જોનાસે બ્લેક સૂટ અને વાઇટ શર્ટ પહેર્યું હતું

પ્રિયંકા ચોપરાએ પણ સુંદર ડ્રેસ પહેર્યું હતું. એટલું જ નહીં આ પ્રસંગે સોફી ટર્નરે ગાઉન પહેર્યો હતો અને તે પણ ખૂબ જ સુંદર દેખાતી હતી.

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

નોંધનીય છે કે પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં જ ફિલ્મ 'ધ સ્કાય ઇઝ પિન્ક'માં દેખાશે. આ ફિલ્મમાં તેના સિવાય ઝાયરા વસીમ અને ફરહાન અખ્તર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન સોનાલી બૉઝે કર્યું છે. આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને લઈને તે ખૂબ જ ઉત્સાહિત છે.

Whatsapp-channel Whatsapp-channel

18 August, 2019 12:53 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK