પ્રિયંકા ચોપડા-નિક જોનસે આ રોમાન્ટિક અંદાજમાં કર્યું નવા વર્ષનું સ્વાગત

Published: Jan 02, 2020, 17:33 IST | Mumbai

પ્રિયંકા અને નિક બૉલીવુડના સૌથી ચર્ચિત કપલમાંથી એક છે. બન્નેના લગ્નને હજી એક વર્ષ જ થયું છે, પરંતુ એમના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે.

પ્રિયંકા ચોપડા-નિક જોનસ
પ્રિયંકા ચોપડા-નિક જોનસ

અવસર જ્યારે કોઈ પણ દિવસના સેલિબ્રેશનનો હોય તો બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અને પતિ નિક જોનસના વીડિયો અને ફોટોઝની ફૅન્સને ઘણી આતુરતાથી રાહ જુવે છે. પ્રિયંકા અને નિક બૉલીવુડના સૌથી ચર્ચિત કપલમાંથી એક છે. બન્નેના લગ્નને હજી એક વર્ષ જ થયું છે, પરંતુ એમના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે.

હાલમાં જ બન્નેના ન્યૂ યર સેલિબ્રેશનના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં તેઓ રોમાન્ટિક રીતે નવા વર્ષનું સ્વાગત કરતા નજર આવી રહ્યા છે. વાયરલ ફોટોઝમાં બન્ને એક કોન્સર્ટમાં નજર આવી રહ્યા છે. તે દરમિયાન બન્ને એક બીજાને કિસ કરી રહ્યા છે અને મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. પ્રિયંકાના જેઠ જો જોનસ અને જેઠાણી સોફી ટર્નર પણ એની સાથે હાજર છે.

 
 
 
View this post on Instagram

The kissssss @priyankachopra @nickjonas ❤😍

A post shared by PRIYANKA | FC (@priyankaonline) onDec 31, 2019 at 10:22pm PST

 

 
 
 
View this post on Instagram

Hum Saath Saath Hain ❤ . . . . PC @priyankacentral

A post shared by PRIYANKA | FC (@priyankaonline) onJan 1, 2020 at 5:41am PST

 

 
 
 
View this post on Instagram

Happy New Year ❤ . . . . . . PC @priyankacentral

A post shared by PRIYANKA | FC (@priyankaonline) onJan 1, 2020 at 5:44am PST

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK