Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કૉન્સર્ટ અટેન્ડ ન કરી શકનાર ફૅનને મળવા હૉસ્પિટલમાં પહોંચી પ્રિયંકા

કૉન્સર્ટ અટેન્ડ ન કરી શકનાર ફૅનને મળવા હૉસ્પિટલમાં પહોંચી પ્રિયંકા

02 September, 2019 11:11 AM IST |

કૉન્સર્ટ અટેન્ડ ન કરી શકનાર ફૅનને મળવા હૉસ્પિટલમાં પહોંચી પ્રિયંકા

કૉન્સર્ટ અટેન્ડ ન કરી શકનાર ફૅનને મળવા હૉસ્પિટલમાં પહોંચી પ્રિયંકા


જોનસ બ્રધર્સના કૉન્સર્ટને અટેન્ડ ન કરી શકનાર એક ફૅનને હૉસ્પિટલમાં મળવા માટે પ્રિયંકા ચોપરા જોનસ અને જોનસ બ્રધર્સ પહોંચ્યાં હતાં. તે ફીમેલ ફૅન પ્રિયંકાને મળીને ખૂબ ખુશ થઈ હતી અને તેને બ્યુટિફુલ કહી હતી. તે ફૅન સાથેનો ફોટો પણ વાઇરલ થયો છે. જોનસ બ્રધર્સનું કૉન્સર્ટ ન્યુ યૉર્કના મેડિસન સ્ક્વૅર ગાર્ડનમાં યોજવામાં આવ્યું હતું. આ કૉન્સર્ટ પૂરું થયા બાદ પ્રિયંકા, નિક, કેવિન અને જોએ ફૅનની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો: 2020ની ઇદમાં નહીં થાય કિક 2 રિલીઝ : સાજિદ નડિયાદવાલા


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2019 11:11 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK