પ્રિયા પ્રકાશનો નવો લુક સોશિયલ મીડિયામાં થયો વાયરલ

Updated: Feb 20, 2020, 15:34 IST | મુંબઈ

સાઉથની ઓરૂ અદર લવ ફિલ્મમાં આંખ મારવાના એક માત્ર વીડિયોથી વિશ્વભરમાં પ્રખ્યાત થયેલી પ્રિયા પ્રકાશ વોરિયર આજે ફરી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

પ્રિયા પ્રકાશ વોરિયર
પ્રિયા પ્રકાશ વોરિયર

સાઉથની ઓરૂ અદર લવ ફિલ્મમાં આંખ મારવાના એક માત્ર વીડિયોથી વિશ્વભરમાં પ્રખ્યાત થયેલી પ્રિયા પ્રકાશ વોરિયર આજે ફરી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. પ્રિયાના ચાહકો તેની નવા વીડિયો અને ફોટોની રાહ જોતા હોય છે. બોલીવુડમાં ફિલ્મ 'શ્રીદેવી બંગલો'થી પર્દાપણ કરવા જઈ રહેલી પ્રિયાએ પોતાના નવા ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાં છે.


 
 
 
View this post on Instagram

“You get in life what you have the courage to ask for “-Oprah Winfrey🌸pc: @albert_will.i.am

A post shared by priya prakash varrier (@priya.p.varrier) onApr 30, 2019 at 10:41pm PDT


હંમેશાની જેમ પ્રિયા નવા શૂટમાં ખુબ પ્રિટી લાગી રહી છે. પ્રિયાએ પોસ્ટ શેર કરતા ઓપરા વિનફરેનું કોટ લખ્યું કે
, તમને જિંદગીમાં તે મળે છે જેને માગવાની તમે હિંમત રાખો છો.

આ પણ જુઓ : નમિથાઃ સુરતની છોરી જેના માનમાં સાઉથમાં બાંધવામાં આવ્યું છે મંદિર

સાઉથની આ અભિનેત્રીપ્રિયા પ્રકાશ વારિયર પોતાની પ્રથમ મલયાલમ ફિલ્મ 'ઉરૂ ઉદાર લવ'ના એક ગીતથી સુપરહિટ થઈ ગઈ હતી. આ ગીતમાં તે પોતાના કો-સ્ટારને આંખથી ગોળી મારતી જોવા મળી રહી છે. ઉરૂ ઉદાર લવ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે જે 2018માં રિલીઝ થઈ હતી. વર્ષ 2018ની શરૂઆતથી ઈન્ટરનેટ પર સનસની બનેલી પ્રિયા પ્રકાશ વારિયર વર્ષ 2019માં પણ ચર્ચામાં છે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK