પ્રીતિએ સલમાનને આપી પપ્પી અને જપ્પી, જુઓ તસવીરો

Published: 18th September, 2012 06:31 IST

સલમાન ખાને પ્રીતિ ઝિન્ટા સાથેની પોતાની દોસ્તીના પગલે તેની કમબૅક ફિલ્મ ‘ઇશ્ક ઇન પૅરિસ’માં એક સ્પેશ્યલ ગીત પર ડાન્સ કરવા ઉપરાંત ગઈ કાલે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સની હોટેલ સોફીટેલમાં આ ફિલ્મનું મ્યુઝિક પણ લૉન્ચ કર્યું હતું.




આ પ્રસંગે પ્રીતિ એટલી ગદ્ગદ થઈ ગઈ હતી કે તે સલમાનને ગાલ પર કિસ કરીને તેને ભેટી પણ પડી હતી.



તસવીરો : સત્યજિત દેસાઈ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK