આવો છે પ્રીતિ ઝિન્ટાની પ્રોડ્યુસર તરીકેની પહેલી ફિલ્મનો ફર્સ્ટ લુક
પ્રીતિએ પ્રોડ્યુસ કરેલી અને પ્રેમ રાજે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટા, રહમાન મલિક, ઇસાબેલ અદજાની અને સલમાન ખાન જેવાં કલાકારો કામ કરી રહ્યાં છે. અલગ જ પ્રકારની આ લવસ્ટોરીનો આ છે ફર્સ્ટલુક.