પ્રેગ્નન્ટ સમીરા રેડ્ડીએ પાણીના અંદર કરાવ્યુ ફોટોશૂટ, બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવી

Updated: Jul 07, 2019, 15:30 IST

અભિનેત્રી સમીરા રેડ્ડી પ્રેગ્નેન્સીના દિવસને ઘણી એન્જોય કરી રહી છે. સમીરાએ અન્ડરવૉટર ફોટોશૂટ કરાવ્યું છે જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી છે.

સમીરા રેડ્ડી
સમીરા રેડ્ડી

બૉલીવુડ સેલેબ્સ ઘણા ટ્રેન્ડ સેટ કરે છે જેને તેના ફૅન્સ ફોલો પણ કરે છે. કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)એ ડિલીવરી પહેલા બેબી બમ્પ સાથે ફોટોશૂટ કરાવ્યો હતો જેની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ હતી. બાદ બીજી ઘણી અભિનેત્રીઓએ પણ એવુ કર્યું હતું જેમાં કરીનાની નણંદ સોહા અલી ખાન અને અભિનેત્રી નેહા ધુપિયાનું નામ સામેલ છે. હવે આ બધાથી આગળ સમીરા રેડ્ડી (Sameera Reddy)એ પણ એવું કર્યું છે પરંતુ એનો ફોટોશૂટ ઘણો અલગ છે.

ખરેખર અભિનેત્રી સમીરા રેડ્ડી પ્રેગ્નેન્સીના દિવસને ઘણી એન્જોય કરી રહી છે. સમીરાએ અન્ડરવૉટર ફોટોશૂટ કરાવ્યું છે જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી છે. આ તસવીરોમાં સમીરાએ બિકિની પહેરીને બોલ્ડ પોઝ આપ્યા છે. સમીરા બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે.

 
 
 
View this post on Instagram

I wanted to celebrate the beauty of the the bump in my 9 th month . At a time when we feel the most vulnerable, tired , scared, excited and at our biggest and most beautiful!🌟 I look forward to sharing it with you guys and I know the positivity will resonate because we all are at different phases of our lives with unique sizes and we need to love and accept ourselves at every level #imperfectlyperfect . @luminousdeep you have been outstanding and you are super talented ! Thnk you ❤️🤗 #bts 📷 @thelensofsk @jwmarriottjuhu . . #positivebodyimage #socialforgood #loveyourself #nofilter #nophotoshop #natural #water #keepingitreal #acceptance #body #woman #underwater #picoftheday #underwaterphotography #maternityshoot #pool #maternityphotography #bump #bumpstyle #pregnantbump #positivevibes #pregnancy #pregnant #pregnancyphotography #preggo #bikini

A post shared by Sameera Reddy (@reddysameera) onJul 3, 2019 at 11:26pm PDT

સમીરાના આ તસવીરોને એના ફૅન્સ લાઈક કરી રહ્યા છે. સમીરાના કેટલાક ફૅન્સે સમીરાને કમેન્ટ કર્યા છે જેમા કેટલાક ફૅન્સે એની ચિંતા કરતા અલગ-અલગ કમેન્ટ્સ કર્યા છે. એક ફૅને લખ્યું કે તે સાવચેત રહે.

પહેલાં એવું ક્યારેય જોવા નહીં મળ્યું કે પ્રેગ્નન્સીના 9માં મહિનામાં કોઈ અભિનેત્રીએ પાણીની અંદર ફોટોશૂટ કરાવ્યો હોય.

ફોટોઝ શૅર કરતા સમીરાએ લખ્યું 'હું પોતાના પ્રેગ્નન્સીમાં 9માં મહિનામાં બેબી બમ્પની સુંદરતાનો જશ્ન ઉજવવા માંગે છે.'

જાણકારી મુજબ સમીરા રેડ્ડી જૂલાઈમાં બાળકને જન્મ આપશે. સમીરાને એક દીકરો પણ છે. સમીરાના બેબી શાવરના ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યા હતા.

આ પણ વાંચો : આ અભિનેત્રીઓએ ક્યારેય નથી છુપાવી પોતાની ગર્ભાવસ્થા, જુઓ હોટ તસવીરો

 

બેબી શાવરમાં સમીરા ટ્રેડિશનલ અવતારમાં નજર આવી હતી. ફિલ્મોની વાત કરીએ તો હાલમાં બૉલીવુડથી તેમણે અંતર બનાવ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK