હકીકતમાં આ ફિલ્મમાં ઇમરાન અને હિરોઇનના અનેક સુપરસેક્સી દૃશ્યો છે. પ્રાચીએ ભૂતકાળમાં ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ’માં ઇમરાન સાથે ઉત્તેજિત દૃશ્યો કર્યા છે, પણ આ ફિલ્મ જેવાં સુપરહૉટ દૃશ્યો તે કોઈ કાળે કરી શકે એમ ન હોવાથી તેણે એ માટે ના પાડી દીધી હતી, જેના કારણે તેને બદલે ઈશાને આ ફિલ્મની હિરોઇન તરીકે સાઇન કરી લેવામાં આવી હતી.
ઇન્ટરનૅશનલ ઑડિયો સિરીઝ ધ એમ્પાયરનો પાર્ટ બની રસિકા દુગ્ગલ
6th March, 2021 14:49 ISTગીરના જંગલનો ચોંકાવનારો આંકડો આવ્યો સામે, 2 વર્ષમાં ૩૧૩ સાવજનાં મોત
6th March, 2021 13:03 ISTરેશમા આપાને કારણે બૉમ્બે બેગમ્સની લીલીમાં જાન પૂરી શકી છું: અમૃતા સુભાષ
5th March, 2021 12:07 ISTમુંબઈ: વીજદરમાં આવતા એક વર્ષ સુધી 1થી 2 ટકાનો ઘટાડો
5th March, 2021 09:41 IST