Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પૉપ સિંગર Madonnaનો ખુલાસો પૉઝિટીવ આવી ટેસ્ટ

પૉપ સિંગર Madonnaનો ખુલાસો પૉઝિટીવ આવી ટેસ્ટ

02 May, 2020 07:38 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પૉપ સિંગર Madonnaનો ખુલાસો પૉઝિટીવ આવી ટેસ્ટ

પૉપ્યુલર સિંગર મડોના

પૉપ્યુલર સિંગર મડોના


પૉપ સ્ટાર Madonnaએ ખુલાસો કર્યો છે કે તેણે ટેસ્ટ કરાવ્યું અને કોવિડૃ19 એન્ટીબૉડીઝ માટે પૉઝિટીવ રિઝલ્ટ આવ્યું છે. સિંગર મડોનાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની ક્વૉરન્ટીવ ડાયરીના 14મા એડિશનમાં આ સમાચાર શૅર કર્યા છે. મડોનાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "બીજા દિવસે એક ટેસ્ટ કરાવી અને મને ખબર પડી કે મારામાં એન્ટીબૉડીઝ છે. તેથી કાલે હું કારમાં એક લૉન્ગ ડ્રાઇવ માટે જઈ રહી છું, અને હું બારી ખુલ્લી રાખીશ અને હું કોવિડ-19 હવામાં શ્વાસ લેવાની છું. મને આશા છે કે સૂર્ય ચમકી રહ્યો છે."

સેંટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી), યૂએસ પ્રમાણે એન્ટીબૉડી ટેસ્ટ્સનો ઉપયોગ નક્કી કરવા માટે કરવામાં આવે છે કે કોઇક વ્યક્તિ કોવિડ-19ના સંપર્કમાં છે કે નહીં. શરીરમાં વાયરસ સામે લડતાં પ્રોટીનની તપાસ કરીને કરવામાં આવે છે.



 
 
 
View this post on Instagram

#staysafe #staysane

A post shared by Madonna (@madonna) onApr 30, 2020 at 1:46pm PDT


સીડીસીએ પણ અત્યાર સુધી પુષ્ટિ નથી કરી કે શું એન્ટીબૉડી હોવું ઇમ્યૂનિટી બરાબર છે કે નહીં.


 
 
 
View this post on Instagram

Teenage Quarantine.............. #baycity #backyard

A post shared by Madonna (@madonna) onApr 29, 2020 at 2:38pm PDT

આ પહેલા મડોનાએ પોતાની ટીનએજ તસવીર શૅર કરી હતી અને લખ્યું હતું ટીનએજ ક્વૉરન્ટીન.

 
 
 
View this post on Instagram

In Quarantine Clean.,,.,,,,,,,,,,So Relax! #stayhome #staysafe #turbo #gunna #youngthug @stevenkleinstudio

A post shared by Madonna (@madonna) onApr 26, 2020 at 2:04pm PDT

ક્વૉરન્ટીનમાં મડોના ક્લીનિંગ પણ કરી રહી છે. તેણે એક ક્લીનિંગ વીડિયો પણ શૅર કર્યો હતો જેમાં તે જમીન ચોખ્ખી કરતી દેખાતી હતી.

 
 
 
View this post on Instagram

Creative people are. not bored in Quarantine. Take advantage of this time.............⏰ #stayhome #staysafe

A post shared by Madonna (@madonna) onApr 25, 2020 at 5:22pm PDT

જુદાં જુદાં સમયે લેવામાં આવેલી તસવીરોનો કૉલાજ શૅર કરતાં તેણે લખ્યું હતું કે ક્રિએટિવ લોકો ક્વૉરન્ટીનમાં બોર નથી થતા.

Whatsapp-channel Whatsapp-channel

02 May, 2020 07:38 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK