પૂનમ પાંડે ઓન-સ્ક્રીન કપડાં ઉતારશે પણ કિસ નહીં કરે

Published: 9th December, 2012 06:08 IST

પૂનમ પાન્ડે છેલ્લા એકાદ વરસથી કપડાં કાઢીને ફરવાની ધમકીઓ આપતી ફરે છે. ગયા વર્ષે તેણે કહેલું કે જો ઇન્ડિયા વર્લ્ડ કપ જીતશે તો હું કપડાં કાઢીને ફોટો પડાવવા તૈયાર છું.



ત્યારથી હજી સુધી તે આ એકની એક વાતનું રટણ કરતી બેઠી છે, કેમ કે ફેમસ થવા માટે તેની પાસે આ જ એકમાત્ર ચીજ છે. હાલમાં તે બૉલીવુડની તેની પહેલી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. અમિત સક્સેનાની ‘નશા’માં તે કામ કરી રહી છે. ફિલ્મમાં એક કિસિંગ સીન કરતી વખતે પણ તે ખૂબ શરમાઈ ગઈ હતી. જે છોકરીને બધાં કપડાં ઉતારવામાં કોઈ શરમ નથી તેને લિપલૉક કરતાં ખચકાટ થાય છે એ વાત માન્યામાં આવે એવી છે?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK