પૂનમ ઝાવરને ફળી છે ‘ઓહ માય ગૉડ’

Published: 28th October, 2012 05:11 IST

‘ઓએમજી - ઓહ માય ગૉડ’માં સ્પિરિચ્યુઅલ ગુરુનો રોલ ભજવીને પોતાના તરફ બધાનું ધ્યાન ખેંચવામાં સફળ થયેલી ઍક્ટ્રેસ પૂનમ ઝાવરને આ ફિલ્મ બરાબરની ફળી હોય એમ લાગે છે.

આ ફિલ્મમાં કામ કર્યા બાદ પૂનમને હૉલીવુડની એક ફિલ્મમાં કામ કરવાની ઑફર મળી છે. એ સિવાય તેને બીજી એક ફિલ્મમાં વિવાદાસ્પદ લૉબિસ્ટ નીરા રાડિયાનો રોલ કરવા માટે પણ સાઇન કરવામાં આવી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK