Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > PM નરેન્દ્ર મોદીના પોસ્ટરમાં ક્રેડિટ પર પ્રોડ્યુસરનો ખુલાસો

PM નરેન્દ્ર મોદીના પોસ્ટરમાં ક્રેડિટ પર પ્રોડ્યુસરનો ખુલાસો

24 March, 2019 09:56 AM IST |

PM નરેન્દ્ર મોદીના પોસ્ટરમાં ક્રેડિટ પર પ્રોડ્યુસરનો ખુલાસો

સમીર અને જાવેદ અખ્તર

સમીર અને જાવેદ અખ્તર


‘PM નરેન્દ્ર મોદી’ના પોસ્ટર પર જાવેદ અખ્તર બાદ હવે ગીતકાર સમીરના નામને પણ ક્રેડિટ આપવામાં આવતાં ફિલ્મના પ્રોડ્યુસર સંદીપ સિંહે માહિતી આપી છે કે આ ફિલ્મમાં તેમની ફિલ્મના ગીતો હોવાથી તેમને ક્રેડિટ આપવામાં આવી છે. સમીરનું નામ પોસ્ટર પર દેખાતા તેઓ પણ ચોંકી ગયા હતા. સમીરે ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે ‘ફિલ્મ ‘PMનરેન્દ્ર મોદી’માં મારું નામ વાંચીને મને નવાઈ લાગે છે. મેં આવી કોઈ ફિલ્મ માટે ગીત લખ્યાં નથી.’

આ પણ વાંચોઃ PM Narendra Modiની બાયોપિકનું પહેલું ગીત 'સૌગંધ મુજે ઈસ મિટ્ટી કી' રિલીઝ



ડિરેક્ટર ઓમંગકુમારની આ ફિલ્મના પ્રોડ્યુસર સંદીપ સિંહે ક્રેડિટના મામલે ચોખવટ કરતાં કહ્યું હતું કે ‘અમારી ફિલ્મના ઑફિશ્યલ મ્યુઝિક-પાર્ટનર ટી-સિરીઝ છે. અમે ‘૧૯૪૭ : ધ અર્થ’ ફિલ્મમાંથી ‘ઈશ્વર અલ્લાહ’ અને ‘દસ’ ફિલ્મમાંથી ‘સુનો ગૌર સે દુનિયાવાલો’ લીધું છે. આ જ કારણ છે કે અમે આ ગીતો માટે ગીતકાર જાવેદસાબ અને સમીરજીને ક્રેડિટ આપી છે.’


 


Whatsapp-channel Whatsapp-channel

24 March, 2019 09:56 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK