સૈફ-કરિનાના લગ્ન નિમિત્તે બંને પરિવારોએ પ્રી-વેડિંગ ડિનર સાથે લીધું, જુઓ તસવીરો

Published: 16th October, 2012 05:12 IST

સૈફ અને કરિનાના લગ્નપ્રસંગ  નિમિત્તે એક દિવસ અગાઉ મુંબઈની તાજ હોટલમાં પ્રી-વેડિંગ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંને પરિવારના સભ્યો તેમ જ અંગત મિત્રોએ સાથે ડિનર લીધું હતું. જો કે કરિના આ પ્રસંગે કેમેરામાં કેદ થઈ ન હતી. તો આવો નજર કરીએ ડિનર લેવા આવેલા સભ્યોમાં કોણ કોણ થયું તસવીરોમાં કેદ....


આ ઉપરાંત જૂઓ તસવીરોમાં :
સૈફ-કરિનાના લગ્નની સંગીત સંધ્યાનો ઠાઠ


A family dinner was held at the Taj Hotel in Mumbai, which was attended by both families. Pics/ Yogen Shah


સૈફ અલી ખાન કરિશ્મા કપૂર સાથે


  


 


સોહા અલી ખાન અને કુણાલ ખેમુ 


 


 


 


 


રીમા કપૂર


 


 


ઇબ્રાહીમ


સૈફ-કરિનાના લગ્નની સંગીત સંધ્યાનો ઠાઠ જુઓ તસવીરોમાં 
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK