ચંકી પાંડેની બર્થ-ડે પાર્ટીમાં પહોંચ્યું બોલીવુડ, જુઓ તસવીરો

Published: 27th September, 2012 05:21 IST

ગઈ કાલે ચંકી પાંડેનો 50મો જન્મદિવસ હતો જેના નિમિત્તે તેણે એક શાનદાર પાર્ટી આપી હતી. પાર્ટીમાં બોલીવુડના દિગ્ગજ કલાકારોએ હાજરી આપી પાર્ટીની શોભા વધારી હતી. શાહરૂખ ખાન પણ હાજર રહ્યો હતો પરંતુ તેણે ફોટોગ્રાફ પાડવાની ચોખ્ખી ના પાડી દીધી હતી અને ફોટોગ્રાફરને ગળે લગાવ્યો હતો અને તેનું નામ અને કામ વિશે પૂછ્યું હતું.


 


ગોલ્ડી બહેલ અને રિતીક રોશન


Chunky Pandey turned 50 yesterday. The actor threw a bash to celebrate his big day. Shah Rukh Khan strangely refused to be photographed. Instead he hugged the photographer and walked   down the road with him asking his name and about his work! Pics/ Viral Bhayani


કરણ જોહર અને ગૌરી ખાન


 


અર્જુન રામપાલ અને સુઝેન રોશન


 


કરિશ્મા કપૂર


 


અમૃતા અરોરા અને પતિ શકીલ લઢાક


 


સાજિદ અને વર્ધા નડિયાદવાલા


 


બન્ટી વાલિયા


 


અર્જુન કપૂર


 


રિતેશ અને ડોલી સાધવાની


 


બર્થ-ડે બોય ચંકી પાંડે


 


સોનાલી બેન્દ્રે અને શ્રૃષ્ટિ આર્યા


 


ફરાહ ખાન


 


નિલમ અને સમીર સોની


(તસવીરો  સાભાર સહ : MID-DAY)

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK