વીણા મલિક : એક મિનિટમાં દુલ્હન બની, બીજી મિનિટમાં શોર્ટ સ્કર્ટ પહેર્યુ, જુઓ તસવીરો

Published: 4th October, 2012 04:54 IST

પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિક હંમેશા કંઈકને કંઈક કરીને ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ એક આલબમ લોન્ચિંગ સમયે વીણાએ દર્શકોને ચોંકાવી દીધાં હતાં. આ ઈવેન્ટ વખતે સૌપ્રથમ તો વીણા દુલ્હનનો વેશ ધારણ કરીને સૌની સમક્ષ નજર આવી હતી પરંતુ બીજી જ ઘડીએ પર્ફોર્મન્સ આપવાના સમયે શોર્ટ સ્કર્ટ પહેરીને ઉત્તેજક ડાન્સ કરીને લોકોને બે ઘડી માટે સ્તબ્ધ કરી મૂક્યાં હતાં. આવો નજર કરીએ વીણાના એ દ્વંદ્વ સ્વરૂપની તસવીરો પર...The controversial Pakistani starlet takes everyone in attendance at the event by surprise by arriving in a bridal outfit and soon after changes into a mini skirt for a raunchy performance. Pics/ Yogen Shah


 


 


 


 


 


 


 

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK