ચિત્રાંગદા સાક્ષાત હુસ્નની પરી દેખાતી હતી, જુઓ તસવીરો

Published: 14th September, 2012 09:10 IST

ગઈ કાલે મુંબઈ ખાતેની એક ફેશન શો ઇવેન્ટમાં શો-સ્ટોપર બનેલી અભિનેત્રી ચિત્રંગદા સિંઘે રેમ્પ વોક કરીને લોકોના દિલ જીતી લીધાં હતાં.


ભભકેદાર સાડીથી સજ્જ ચિત્રંગદા સાક્ષાત હુસ્નની પરી જેવી દેખાતી હતી અને સ્ટાઈલીશ રેમ્પ વોક કરીને હાજર દર્શકોને પોતાની અદાથી ઘાયલ કરી દીધા હતાં. આવો નજર કરીએ આ ઇવેન્ટની તસવીરો પર...


Actress was the showstopper for designer Tarun Tahliani at a major fashion event. Pics/ Yogen Shah


 


 


 
 


નથાલિયા કૌર અને આશિષ રહેજા


 


ક્રિશીકા લુલ્લા અને કેહકેશન પટેલ


 


શેખર સુમન પત્ની સાથે


 


 


પ્રાચી શાહ


 


રોહિત રોય


 


 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK