સંજય દત્તની મલંગમાં અંકિતા લોખંડે બનશે પોલીસ-ઑફિસર?

Published: Jun 02, 2017, 04:20 IST

સંજય દત્તની આગામી ફિલ્મ દ્વારા અંકિતા લોખંડે બૉલીવુડમાં ડેબ્યુ કરશે એવી વાતો ચાલી રહી છે.

ankita

ભારતી દુબે

સુશાંત સિંહ રાજપૂત સાથેના બ્રેકઅપ બાદ તે બૉલીવુડમાં એન્ટ્રી કરવા માટેની તૈયારી કરી રહી છે. અંકિતાને અગાઉ શાહરુખ ખાનની ‘હૅપી ન્યુ યર’ની ઑફર થઈ હતી. ત્યાર બાદ સંજય લીલા ભણસાલીની ‘પદ્માવતી’ માટે પણ તેની વાતો ચાલી હતી. આ બન્ને ફિલ્મો તેના હાથમાંથી નીકળી ગઈ હતી. જોકે હવે સંજય દત્તની ‘મલંગ’ તેણે સાઇન કરી હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં તે પોલીસ-ઑફિસરનું પાત્ર ભજવશે એવી ચર્ચા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK