Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સેક્રેડ ગેમ્સ માટે નવાઝુદ્દીનની પ્રશંસા કરી પાઓલો કોએલ્હોએ

સેક્રેડ ગેમ્સ માટે નવાઝુદ્દીનની પ્રશંસા કરી પાઓલો કોએલ્હોએ

16 September, 2019 11:51 AM IST |

સેક્રેડ ગેમ્સ માટે નવાઝુદ્દીનની પ્રશંસા કરી પાઓલો કોએલ્હોએ

સેક્રેડ ગેમ્સ માટે નવાઝુદ્દીનની પ્રશંસા કરી પાઓલો કોએલ્હોએ


‘સેક્રેડ ગેમ્સ’માં નવાઝુદ્દીન સિદ્દીકીના કામની પ્રશંસા કરી છે પ્રખ્યાત લેખક પાઓલો કોએલ્હોએ. નવાઝુદ્દીનનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને પાઓલોએ ટ્વીટ કર્યું હતું કે ‘આ નેટફ્લિક્સની સૌથી બેસ્ટ સિરીઝ છે. નવાઝુદ્દીન સિદ્દીકી ગ્રેટ ઍક્ટર છે.’

તેમના આ ટ્વીટ પર આભાર વ્યક્ત કરતાં નવાઝુદ્દીન સિદ્દીકીએ રિપ્લાય આપતાં ટ્વીટ કર્યું હતું કે ‘સર પાઓલો કોએલ્હો, મેં તમારી બુક ‘ધ અલ્કેમિસ્ટ’ વાંચી છે. સાથે જ તમારી નૉવેલ પર આધારિત ફિલ્મ ‘વેરોનિકા ડિસાઇડ્સ ટુ ડાઇ’ પણ જોઈ છે. હું હંમેશાંથી જ તમારા લેખનનો પ્રશંસક રહ્યો છું. મારા માટે આ એક સન્માનની વાત છે કે તમે મારી વેબ-સિરીઝ જોઈ અને મારા કામની પ્રશંસા કરી. મારી ફી‌લિંગને હું શબ્દોમાં ઢાળી નથી શકતો.’



આ પણ વાંચો: હું સ્ટારડમ વિશે વધુ વિચાર કરતો નથી : અજય દેવગન


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2019 11:51 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK