Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નૅચરલ ઍક્ટિંગ કરતાં પંકજ ત્રિપાઠી પાસેથી શીખ્યો છે પરિતોષ ત્રિપાઠી

નૅચરલ ઍક્ટિંગ કરતાં પંકજ ત્રિપાઠી પાસેથી શીખ્યો છે પરિતોષ ત્રિપાઠી

19 November, 2020 09:53 PM IST | Mumbai
IANS

નૅચરલ ઍક્ટિંગ કરતાં પંકજ ત્રિપાઠી પાસેથી શીખ્યો છે પરિતોષ ત્રિપાઠી

પરિતોષ ત્રિપાઠી

પરિતોષ ત્રિપાઠી


પરિતોષ ત્રિપાઠીનું કહેવું છે કે નૅચરલ ઍક્ટિંગ કેવી રીતે કરવી એ વસ્તુ તે પંકજ ત્રિપાઠી પાસેથી શીખ્યો છે. પરિતોષે ‘લુડો’માં પંકજ ત્રિપાઠી સાથે કામ કર્યું છે.

પંકજ ત્રિપાઠી સાથે કામ કરવાના અનુભવ વિશે પરિતોષે કહ્યું હતું કે ‘મારા માટે તો આ સપનું પૂરું થવા સમાન હતું. મને જ્યારે એમ કહેવામાં આવ્યું કે હું કદાચ તેમની સાથે સ્ક્રીન શૅર કરવાનો છું તો હું આકાશમાં ઊડવા લાગ્યો હતો. મને જેમની પાસેથી પ્રેરણા મળી તેમની સાથે જ મને સ્ક્રીન શૅર કરવાની તક મળી હતી. પંકજ સર પાસેથી મને નૅચરલ ઍક્ટિંગ કેવી રીતે કરવી એ શીખવા મળ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2020 09:53 PM IST | Mumbai | IANS

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK