Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમિતાભના રોમૅન્ટિક ડાયલૉગે પરિણીતીને રડાવી દીધી

અમિતાભના રોમૅન્ટિક ડાયલૉગે પરિણીતીને રડાવી દીધી

28 August, 2014 03:16 AM IST |

અમિતાભના રોમૅન્ટિક ડાયલૉગે પરિણીતીને રડાવી દીધી

અમિતાભના રોમૅન્ટિક ડાયલૉગે પરિણીતીને રડાવી દીધી





પરિણીતીની આંખોમાં જોઈને અમિતાભે ડાયલૉગ બોલવાનું શરૂ કર્યું.


જે અદાથી બિગ બી બોલ્યા એનાથી પરિણીતી ઇમોશનલ થઈ ગઈ.





અમિતાભે રડમસ પરિણીતીને ગળે લગાડીને શાંત કરી.



પરિણીતી ચોપડા સાથે કંઈક આવું જ થયું. તે પોતાની આગામી ફિલ્મ ‘દાવત-એ-ઇશ્ક’ના હીરો આદિત્ય કપૂર સાથે હાલમાં જ ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પર ગયેલી. બિગ બીએ તેને કહ્યું કે હું તો તારો મોટો ફૅન છું ત્યારે આ સાંભળીને તે શરમાઈ ગયેલી. ત્યાર બાદ પરિણીતીના આગ્રહથી અમિતાભે ‘કભી કભી’નો ફેમસ ડાયલૉગ ‘કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ...’ બોલી બતાવ્યો, જે સાંભળીને પરિણીતી મંત્રમુગ્ધ થઈ ગઈ અને તેની આંખોમાં આંસુ આવી ગયાં. પરિણીતીને ચૂપ કરાવવા બિગ બીએ તેને ગળે લગાડી લીધી. આ એપિસોડ આજે રાત્રે સાડાઆઠ વાગ્યે જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2014 03:16 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK