Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું સૈફના પ્રેમમાં હતી એ વાત સૌથી પહેલાં અક્ષય જાણતો હતો : કરીના કપૂર

હું સૈફના પ્રેમમાં હતી એ વાત સૌથી પહેલાં અક્ષય જાણતો હતો : કરીના કપૂર

09 December, 2019 11:09 AM IST | Mumbai

હું સૈફના પ્રેમમાં હતી એ વાત સૌથી પહેલાં અક્ષય જાણતો હતો : કરીના કપૂર

અક્ષય કુમાર

અક્ષય કુમાર


કરીના કપૂર ખાને જણાવ્યું છે કે તે સૈફ અલી ખાનના પ્રેમમાં હતી એ વાત ફક્ત અક્ષયકુમારને જ ખબર હતી. કરીના, સૈફ અને અક્ષયકુમારે ‘ટશન’માં સાથે કામ કર્યું હતું. પોતાના રિલેશન વિશે માત્ર અક્ષયકુમારને જ જાણ હતી એ વિશે જણાવતાં કરીનાએ કહ્યું હતું કે ‘અક્ષય જ પહેલી એવી વ્યક્તિ હતી જેને જાણ હતી કે હું સૈફના પ્રેમમાં છું. એ વાત સાચી છે. મારું સિક્રેટ સાચવી રાખવામાં તેણે સારું કામ કર્યું હતું. તે એક સારો ફ્રેન્ડ છે.’


Whatsapp-channel Whatsapp-channel

09 December, 2019 11:09 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK