અક્ષયકુમાર વિરુદ્ધ વધુ એક પોલીસ-ફરિયાદ

Published: Jan 12, 2020, 10:58 IST | Mumbai Desk

નાંદેદના સંભાજી બિગ્રેડ દ્વારા તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. અક્ષયકુમારને ઘણીવાર સોફ્ટ ટાર્ગેટ કરવામાં આવે છે. બૉલીવુડને લઈને આજકાલ ઘણી વ્યક્તિ પોલીસ ફરિયાદ કરતી જોવા મળી રહી છે.

અક્ષયકુમારની સામે ઔરંગાબાદમાં પણ હવે ફરિયાદ કરવામાં આવી છે. તેણે એક વૉશિંગ પાવડરની ઍડમાં મરાઠા વૉરિયરનું પાત્ર ભજવ્યું છે. આથી લોકોની ભાવનાને ઠેસ પહોંચી હોવાથી તેમણે ફરિયાદ કરી છે. સૌથી પહેલાં વરલીમાં તેના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. હવે, નાંદેદના સંભાજી બિગ્રેડ દ્વારા તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. અક્ષયકુમારને ઘણીવાર સોફ્ટ ટાર્ગેટ કરવામાં આવે છે. બૉલીવુડને લઈને આજકાલ ઘણી વ્યક્તિ પોલીસ ફરિયાદ કરતી જોવા મળી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK