Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કોરોનાને કારણે પહેલા દિવસે અંગ્રેઝી મીડિયમએ કર્યો ૪.૦૩ કરોડનો બિઝનેસ

કોરોનાને કારણે પહેલા દિવસે અંગ્રેઝી મીડિયમએ કર્યો ૪.૦૩ કરોડનો બિઝનેસ

15 March, 2020 03:48 PM IST | Mumbai Desk

કોરોનાને કારણે પહેલા દિવસે અંગ્રેઝી મીડિયમએ કર્યો ૪.૦૩ કરોડનો બિઝનેસ

અંગ્રેજી મીડિયમ

અંગ્રેજી મીડિયમ


શુક્રવારે રિલીઝ થયેલી ‘અંગ્રેઝી મીડિયમ’એ પહેલા દિવસે ૪.૦૩ કરોડનું કલેક્શન મેળવ્યું છે. ‘હિન્દી મીડિયમ’ની આ સીક્વલમાં ઇરફાન, રાધિકા મદન, દીપક ડોબરિયાલ, કરીના કપૂર ખાન અને ડિમ્પલ કાપડિયા જોવા મળી રહ્યાં છે. દિનેશ વિજને આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે અને હોમી અડાજણિયાએ ડિરેક્ટ કરી છે. દેશમાં ફેલાયેલા કોરોના વાઇરસને કારણે ઘણી જગ્યાએ થિયેટર્સને બંધ કરવામાં આવ્યાં છે. મુંબઈમાં પણ થિયેટર્સને બંધ કરી દેવામાં આવ્યાં છે. લોકોને ભીડવાળાં સ્થાનો પર જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ જ કારણ છે કે કેરળ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીરમાં થિયેટર્સ બંધ હોવાથી ‘અંગ્રેઝી મીડિયમ’ને ત્યાં ભવિષ્યમાં ફરીથી રિલીઝ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

15 March, 2020 03:48 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK