ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો અજય દેવગને

Published: Oct 31, 2019, 13:15 IST | મુંબઈ

નિસા દેવગનના ઍરપોર્ટ લુકને લઈને ટ્રોલર્સે તેના પર અણછાજતી ટિપ્પણી કરતાં અજય દેવગને સૌને સણસણતો જવાબ આપ્યો છે.

ન્યાસા દેવગન
ન્યાસા દેવગન

નિસા દેવગનના ઍરપોર્ટ લુકને લઈને ટ્રોલર્સે તેના પર અણછાજતી ટિપ્પણી કરતાં અજય દેવગને સૌને સણસણતો જવાબ આપ્યો છે. તાજેતરમાં જ તે ઍરપોર્ટ પર જોવા મળી હતી. તેણે લૉન્ગ શર્ટની સાથે શૉર્ટ્સ પણ પહેરી હતી. જોકે શર્ટ લાંબું હોવાથી તેની શૉર્ટ્સ દેખાઈ નહીં. તે પૅન્ટ પહેરવાનું ભૂલી ગઈ છે અને ફૅશનના નામે કંઈ પણ કરે છે એવી અશોભનીય કમેન્ટ્સ ટ્રોલર્સ કરવા લાગ્યા હતા.

ajay-devgn

આ પહેલીવાર નથી જ્યારે નીસાને ટ્રોલ કરવામાં આવી હોય. અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં પણ તેનાં લુકને લઈને લોકોએ તેના મેકઅપની મજાક ઉડાવી છે. એવામાં સૌને જડબાતોડ જવાબ આપતાં અજય દેવગને કહ્યું હતું કે ‘તે એક બાળક છે.

આ પણ વાંચો : ઇરફાનની મદારી થશે ચીનમાં રિલીઝ

મને લાગે છે કે લોકો કંઈ પણ બકવાસ કરતી વખતે એ વાત ભૂલી જાય છે. તેણે લાંબું શર્ટ અને શૉર્ટ્સ પહેર્યાં હતાં. જોકે શર્ટની લંબાઈ વધુ હોવાથી તેની શૉર્ટ્સ દેખાતી નહોતી. આ જ કારણસર લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK