Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘બિગ બૉસ’ના ઘરમાં પાણીકાપથી સ્પર્ધકો મુશ્કેલીમાં મુકાયા

‘બિગ બૉસ’ના ઘરમાં પાણીકાપથી સ્પર્ધકો મુશ્કેલીમાં મુકાયા

24 October, 2012 05:32 AM IST |

‘બિગ બૉસ’ના ઘરમાં પાણીકાપથી સ્પર્ધકો મુશ્કેલીમાં મુકાયા

‘બિગ બૉસ’ના ઘરમાં પાણીકાપથી સ્પર્ધકો મુશ્કેલીમાં મુકાયા


આ પાણીકાપને કારણે ઉર્વશી ધોળકિયા, ડેલનાઝ ઈરાની અને બીજા કેટલાક સ્પર્ધકોએ બહાર લગાવવામાં આવેલા હૅન્ડપમ્પના પાણીથી વાળ ધોવા પડતા હોવાથી એની ફરિયાદ કરી છે તો જેના પર વૉશરૂમ સાફ કરવાની જવાબદારી છે તે કરિશ્મા કોટકને આ પાણીકાપની ખાસ કોઈ ચિંતા નથી. આમ, આ પાણીકાપની દરેક સ્પર્ધક પર અલગ-અલગ અસર જોવા મળી છે.


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2012 05:32 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK