Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જૅકી શ્રોફની કામ કરવાની તોલે કોઈ ન આવી શકે : દિશા પટણી

જૅકી શ્રોફની કામ કરવાની તોલે કોઈ ન આવી શકે : દિશા પટણી

29 March, 2020 02:15 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જૅકી શ્રોફની કામ કરવાની તોલે કોઈ ન આવી શકે : દિશા પટણી

દિશા પટણી

દિશા પટણી


‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’માં જૅકી શ્રોફ સાથે કામ કરનાર દિશા પટણીનું કહેવું છે કે જૅકી શ્રોફના કામની સરખામણીએ કોઈ ન આવી શકે. દિશાએ ટાઇગર શ્રોફ સાથે પણ કામ કર્યું છે. પિતા-પુત્ર બન્નેની કામ કરવાની સ્ટાઇલ પણ અલગ છે. જૅકી શ્રોફની પ્રશંસા કરતાં દિશાએ કહ્યું હતું કે ‘તેઓ બન્ને ખૂબ અલગ છે. બન્ને વચ્ચે ઉંમરનો પણ ખાસ્સો તફાવત છે. જૅકી શ્રોફ ખૂબ કૂલ છે. દરેક વસ્તુને સરળતાથી લે છે. તેમનો સ્વેગ ગજબનો છે. તેમની સરખામણીએ કોઈ ન આવી શકે.’


Whatsapp-channel Whatsapp-channel

29 March, 2020 02:15 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK