Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એ-લિસ્ટ હિરોઇન ન મળતાં આયુષમાને ફિલ્મ છોડી દીધી

એ-લિસ્ટ હિરોઇન ન મળતાં આયુષમાને ફિલ્મ છોડી દીધી

12 November, 2012 05:24 AM IST |

એ-લિસ્ટ હિરોઇન ન મળતાં આયુષમાને ફિલ્મ છોડી દીધી

એ-લિસ્ટ હિરોઇન ન મળતાં આયુષમાને ફિલ્મ છોડી દીધી


કુણાલ કોહલીની જે ફિલ્મ માટે તેને સાઇન કરવામાં આવ્યો હતો એમાં તેની સામે લેવાયેલી હિરોઇન તેને મંજૂર ન હોવાથી તેણે પ્રોજેક્ટ જ છોડી દેવાનું નક્કી કર્યું છે.

આ રોમૅન્ટિક કૉમેડી ફિલ્મ માટે પહેલાં કેટલીક ટૉપની અભિનેત્રીઓના નામની ચર્ચા ચાલી રહી હતી, પણ પાછળથી ઇલિએના ડિક્રુઝ અને ડાયેના પેન્ટી જેવાં નામો પણ કન્સીડર થયેલાં. જોકે તેમની તારીખોનો મેળ પડ્યો નહીં. જોકે વાત એમ ચર્ચાય છે કે આયુષમાન સાથે કોઈ જોડી જામી શકે એવી રાઇટ વ્યક્તિ ન મળતાં તેણે ફિલ્મ છોડી દીધી છે. તેને પોતાની સામે એ-લિસ્ટની કોઈ મોટી હિરોઇન કાસ્ટ થાય એવું જોઈતું હતું, પણ એવું થયું નહીં. એ વિશે આયુષમાન કહે છે ‘આ કૉન્સેપ્ટ પર આધારિત ફિલ્મ નહોતી એટલે કાસ્ટિંગ અને જોડી ખૂબ મહત્વની છે. જોકે મને ન્યુકમર સાથે કામ કરવામાં કોઈ વાંધો નથી.’


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2012 05:24 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK