Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > નિષ્કર્ષ દીક્ષિત વિઘ્નહર્તા ગણેશ માટે લાકડી ચલાવતાં શીખી રહ્યો છે

નિષ્કર્ષ દીક્ષિત વિઘ્નહર્તા ગણેશ માટે લાકડી ચલાવતાં શીખી રહ્યો છે

03 April, 2020 06:08 PM IST | Ahmedabad
Nirali Dave

નિષ્કર્ષ દીક્ષિત વિઘ્નહર્તા ગણેશ માટે લાકડી ચલાવતાં શીખી રહ્યો છે

નિષ્કર્ષ દીક્ષિત

નિષ્કર્ષ દીક્ષિત


સોની ટીવી પર આવતા પૌરાણિક શો ‘વિઘ્નહર્તા ગણેશ’ના ૬૫૦થી પણ વધુ એપિસોડ આવી ચૂક્યા છે અને પાર્વતી, ગણેશ તથા શિવના અલગ-અલગ અવતારોના ચિત્રણને લીધે શોને સારી લોકપ્રિયતા મળી છે. 

શોમાં ભગવાન ગણેશનું પાત્ર ભજવતો બાળકલાકાર નિષ્કર્ષ દીક્ષિત એક ફાઇટ-સીક્વન્સ માટે લાકડી ચલાવવાનું શીખી રહ્યો છે. આ પ્રકારના સીન માટે કલાકારો મોટા ભાગે બૉડી-ડબલનો ઉપયોગ કરતા હોય છે, પણ પોતાના પાત્રને સમર્પિત એવો નિષ્કર્ષ આ સીન પોતે કરવા માગે છે.



નિષ્કર્ષ આ ફાઇટ-સીન માટે બહુ જ ઉત્સાહી છે ત્યારે મેકર્સે તેની ઉંમરને ધ્યાનમાં રાખીને સેટ પર પૂરતી તકેદારી રાખી છે.
આ ઉપરાંત ગણેશના મોટા ભાઈ કાર્તિકેયનું પાત્ર ભજવતો બસંત ભટ્ટ પણ આ સીક્વન્સ માટે તેની મદદ કરી રહ્યો છે. બસંત ભટ્ટ ‘સૂર્યપુત્ર કર્ણ’ અને ‘રાધાકૃષ્ણ’ જેવા માઇથોલૉજિકલ શોમાં કામ કરી ચૂક્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2020 06:08 PM IST | Ahmedabad | Nirali Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK