૨૬/૧૧ના મુંબઈ અટૅક પર વેબ-શો બનાવી રહ્યો છે નિખિલ અડવાણી

મુંબઈ | Aug 23, 2019, 13:59 IST

હું હાલમાં એક સૌથી મોટા વેબ પ્લૅટફૉર્મ માટે શો બનાવી રહ્યો છું. ચોક્કસ કારણસર હું એનું નામ જણાવી શકું એમ નથી, કારણ કે શોને મારે જાતે અનાઉન્સ કરવો છે. ૨૦૦૮માં મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા ૨૬/૧૧ પર હું શો બનાવી રહ્યો છું.’

૨૬/૧૧ના મુંબઈ અટૅક પર વેબ-શો બનાવી રહ્યો છે નિખિલ અડવાણી
૨૬/૧૧ના મુંબઈ અટૅક પર વેબ-શો બનાવી રહ્યો છે નિખિલ અડવાણી

ફિલ્મમેકર અને પ્રોડ્યુસર નિખિલ અડવાણ‌ી હવે ૨૦૦૮માં મુંબઈ પર થયેલા ટેરરિસ્ટ અટૅક ૨૬/૧૧ પર ફિલ્મ બનાવી રહ્યો છે. આ વિષય પર રામગોપાલ વર્માએ પણ ફિલ્મ બનાવી હતી. તેમ જ આ સિવાય પણ એક વેબ સિરીઝ બની રહી છે. ‘બાટલા હાઉસ’ની સફળતાને એન્જૉય કરી રહેલા નિખિલે કહ્યું હતું કે ‘હું હાલમાં એક સૌથી મોટા વેબ પ્લૅટફૉર્મ માટે શો બનાવી રહ્યો છું. ચોક્કસ કારણસર હું એનું નામ જણાવી શકું એમ નથી, કારણ કે શોને મારે જાતે અનાઉન્સ કરવો છે. ૨૦૦૮માં મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા ૨૬/૧૧ પર હું શો બનાવી રહ્યો છું.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK