Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Video: જ્યારે દેસી બૉય નિક જોનસે ગીત મોરની બનકે...પર કર્યો ડાન્સ

Video: જ્યારે દેસી બૉય નિક જોનસે ગીત મોરની બનકે...પર કર્યો ડાન્સ

09 October, 2019 05:03 PM IST | મુંબઈ

Video: જ્યારે દેસી બૉય નિક જોનસે ગીત મોરની બનકે...પર કર્યો ડાન્સ

જુઓ નિક જોનસનો ડાન્સ

જુઓ નિક જોનસનો ડાન્સ


પ્રિયંકા કહે છે કે નિક જોનસને બોલીવુડના ગીતો ખૂબ જ પસંદ છે. હાલમાં ક નિક જોનસ વરૂણ ધવનના ગીત બાકી સબ ફર્સ્ટ ક્લાક હૈ અને એક પંજાબી ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા હતા. હવે તેનો બોલીવુડનો નવો ગીતનો વીડિયો સામે આવ્યો છે. જે નિકે પોતે ઈન્સ્ટા સ્ટોરીમાં શેર કર્યો છે. જેમાં તે આયુષ્માન ખુરાનાની ફિલ્મ બધાઈ હો ના ગીત મોરની બનકે પણ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો નિકના કોન્સર્ટ પહેલાનો છે.

 
 
 
View this post on Instagram

Unedited National Jiju made a comeback ?. (Not edited!) Nick really is desi at heart #nickjonas

A post shared by Nick bhaiya (@nationaljijuu) onOct 8, 2019 at 9:16pm PDT




નિક જોનસ અને પ્રિયંકા એકબીજાને પ્રોફેશનલ ફ્રન્ટ પર પણ મદદ કરે છે. પ્રિયંકા હાલ પોતાની ફિલ્મ સ્કાઈ ઇઝ પિંકનું પ્રમોશન કરી રહી છે, તો નિક પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તેની મદદ કરે છે. તેઓ પ્રિયંકા અને સ્કાઈ ઇઝ પિંકની આખી ટીમને ધન્યવાદ પણ કહી ચુક્યા છે. પ્રિયંકાના દેસીપણાની અસર નિક પર પણ જોવા મળે છે.

પ્રિયંકા અને નિકે કર્યો હતો હૌલે-હૌલે પર ડાન્સ
ગયા મહિને નિક જોનસના જન્મદિવસ પર પ્રિયંકા અને નિક દે દે પ્યાર દેના ગીત હૌલે હૌલે પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2019 05:03 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK