Video: નિયા શર્માના બર્થડે કેકને યૂઝર્સે કહ્યું અશ્લીલ, કહ્યું શરમ કરો

Updated: 19th September, 2020 21:18 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

નિયાએ જે કેક કાપ્યું તેને લઈને ચાહકો ખૂબ જ ગુસ્સે થયા છે ચાહકોએ કેકને અશ્લીલ કહી તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

નિયા શર્મા
નિયા શર્મા

ટેલીવિઝનની સુંદર અભિનેત્રી (Television Actress Nia Sharma) નિયા શર્માએ 7 તારીખે પોતાનો 30મો જન્મદિવસ (Birthday Celebrate) સેલિબ્રેટ કર્યો છે. નિયાના ભાઇ વિનય (Vinay Sharma) શર્માએ તને ઘરે એક સરપ્રાઇઝ પાર્ટી આપી હતી. બર્થડે (Birthday Bash) બૅશમાં નિયાના ઘણાં નજીકના મિત્રો પણ સામેલ થયા. આ દરમિયાન નિયાને ઘણાં કેક (Cake), ગિફ્ટ્સ (Gifts) મળ્યા, પણ બર્થડે (Birthday Celebration) સેલિબ્રેશન દરમિયાન નિયાએ જે કેક કાપ્યું તેને લઈને ચાહકો ખૂબ જ ગુસ્સે થયા છે ચાહકોએ કેકને અશ્લીલ કહી તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

નિયાએ પોતાના જન્મદિવસની પાર્ટીની ઘણી તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર શૅર કરી છે. આ દરમિયાન કેકનો શૅપ જોઇને તેના ફૅન્સ ભડકી ગયા અને તેને ખૂબ જ ટ્રોલ કરી. એક યૂઝરે લખ્યું, "નિયા શર્માએ એક એક્ટ્રેસ છે અને ખતરો કે ખિલાડીની વિનર રહી ચૂકી છે. તમારાથી આવી આશા નહોતી." બીજા યૂઝરે લખ્યું કે, "હું તમારો ફૅન છું, પણ અમને નિરાશ કરી દીધા. કેટલીક વસ્તુઓ ખાનગી રાખવાની જરૂર હોય છે." એક યૂઝરે કોમેન્ટ કરતાં લખ્યું, "હેપ્પી બર્થડે પણ કેક બરાબર નથી. આ અશ્લીલ દેખાઇ રહ્યું છે." તો, એક યૂઝરે કહ્યું કે, "આમના પ્રમાણે અમારી વિચારધારા સારી નથી. અમારા મગજમાં ગોબર ભરાયેલું છે. આ લોકો શું મેસેજ આપી રહ્યા છે. એટલે જ ઇન્ડસ્ટ્રી બદનામ થઈ બેશરમ."

જણાવવાનું કે નિયાએ બર્થડે સેલિબ્રેશનની તસવીરો શૅર કરતાં લખ્યું કે, "છેલ્લા 10 વરર્ષથી મારો દરેક જન્મદિવસ એક તહેવાર જેવો રહ્યો છે. મારી આંખો ભરાઈ આવે છે અને ગર્વ થાય છે. ઘણો બધો પ્રેમ અને હું તમારી બધાંની ઋણી રહીશ. જેણે મારો દરેક જન્મિદવસ ખાસ બનાવ્યો."

 • 1/15
  પહેલા નિયાનું નામ નેહા હતું પણ નેહા એ ખૂબ જ સામાન્ય નામ હોવાથી તેણે પોતાનું નામ નેહાને બદલીને નિયા કરી નાખ્યું. 

  પહેલા નિયાનું નામ નેહા હતું પણ નેહા એ ખૂબ જ સામાન્ય નામ હોવાથી તેણે પોતાનું નામ નેહાને બદલીને નિયા કરી નાખ્યું. 

 • 2/15
  નિયાએ નવી દિલ્હીના એક ઇન્સ્ટીટ્યૂટમાંથી માસ કૉમ્યુનિકેશનની સ્ટડી કરી છે.

  નિયાએ નવી દિલ્હીના એક ઇન્સ્ટીટ્યૂટમાંથી માસ કૉમ્યુનિકેશનની સ્ટડી કરી છે.

 • 3/15
  બ્રિટેનના ઇસ્ટર્ન આઇ ન્યૂઝની રિપોર્ટ પ્રમાણે ટૉપ 50 સેક્સી એશિયાઇ મહિલાઓની સૂચિમાં નિયાને વર્ષ 2016માં ત્રીજું અને વર્ષ 2017માં બીજું સ્થાન મળ્યું હતું.

  બ્રિટેનના ઇસ્ટર્ન આઇ ન્યૂઝની રિપોર્ટ પ્રમાણે ટૉપ 50 સેક્સી એશિયાઇ મહિલાઓની સૂચિમાં નિયાને વર્ષ 2016માં ત્રીજું અને વર્ષ 2017માં બીજું સ્થાન મળ્યું હતું.

 • 4/15
  વર્ષ 2010માં નિયાએ સીરિયલ કાલી એક અગ્નિપરીક્ષા સાથે ટેલિવીઝનમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ નિયાએ બહેનેમાં એક્ટિંગ કરી.

  વર્ષ 2010માં નિયાએ સીરિયલ કાલી એક અગ્નિપરીક્ષા સાથે ટેલિવીઝનમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ નિયાએ બહેનેમાં એક્ટિંગ કરી.

 • 5/15
  વર્ષ 2011માં નિયાની એક સીરિયલ આવી, એક હજારો મેં મેરી બહેના હૈ. આ ઇમોશનલ ડ્રામા માટે નિયાને બેસ્ટ એક્ટ્રેસ પૉપ્યુલરનો એવોર્ડ પણ મળ્યો. 

  વર્ષ 2011માં નિયાની એક સીરિયલ આવી, એક હજારો મેં મેરી બહેના હૈ. આ ઇમોશનલ ડ્રામા માટે નિયાને બેસ્ટ એક્ટ્રેસ પૉપ્યુલરનો એવોર્ડ પણ મળ્યો. 

 • 6/15
  2017માં નિયા શર્માએ વિક્રમ ભટ્ટની વેબ સીરિઝ ટ્વિસ્ટેડમાં લીડ એક્ટ્રેસનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્ર નિયાના ટેલિવીઝન શૉના પાત્રથી ઘણું જૂદું હતું. પણ તેની ભૂમિકાને પણ એટલી જ વખાણવામાં આવી હતી. 

  2017માં નિયા શર્માએ વિક્રમ ભટ્ટની વેબ સીરિઝ ટ્વિસ્ટેડમાં લીડ એક્ટ્રેસનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્ર નિયાના ટેલિવીઝન શૉના પાત્રથી ઘણું જૂદું હતું. પણ તેની ભૂમિકાને પણ એટલી જ વખાણવામાં આવી હતી. 

 • 7/15
  નિયા શર્માએ ફિયર ફેક્ટર ખતરો કે ખિલાડીના સીઝન 8માં પણ જોવા મળી. 

  નિયા શર્માએ ફિયર ફેક્ટર ખતરો કે ખિલાડીના સીઝન 8માં પણ જોવા મળી. 

 • 8/15
  ટૂંક સમયમાં તે જમાઇરાજા 2માં પણ જોવા મળે છે. 

  ટૂંક સમયમાં તે જમાઇરાજા 2માં પણ જોવા મળે છે. 

 • 9/15
  નિયાને એક હજારો મેં મેરી બહેના હૈમાંથી સૌથી વધુ લોકપ્રિયતા મળી હતી. 

  નિયાને એક હજારો મેં મેરી બહેના હૈમાંથી સૌથી વધુ લોકપ્રિયતા મળી હતી. 

 • 10/15
  નિયાનો બ્લેક સાડીમાં કાતિલાના અંદાજ અનેકોને ઘાયલ કરી દે તેવો છે. 

  નિયાનો બ્લેક સાડીમાં કાતિલાના અંદાજ અનેકોને ઘાયલ કરી દે તેવો છે. 

 • 11/15
  તસવીરમાં નિયા વાઇટ એન્ડ વાઇટ સ્કર્ટ અને ટ્યૂબ બ્રામાં ખૂબ જ હોટ દેખાય છે સાથે તેણે વાળ ખુલ્લા રાખ્યા છે અને વાળમાં એક સરસ મજાનું આછાં ગુલાબી રંગનું ફૂલ પણ લગાડ્યું છે. 

  તસવીરમાં નિયા વાઇટ એન્ડ વાઇટ સ્કર્ટ અને ટ્યૂબ બ્રામાં ખૂબ જ હોટ દેખાય છે સાથે તેણે વાળ ખુલ્લા રાખ્યા છે અને વાળમાં એક સરસ મજાનું આછાં ગુલાબી રંગનું ફૂલ પણ લગાડ્યું છે. 

 • 12/15
  બ્લેક હાઇ ક્વિલેજ શૉ ડિપ વી શેપ્ડ નેકલાઇન ધરાવતું મલ્ટી ફ્રિલવાળું ગાઉન પહેર્યું છે સાથે ગળામાં ક્રોસનું પેન્ડેન્ટ અને સરસ મજાના નેટવાળા હાથમોજાં પહેર્યા છે જે એકદમ પિક્ચર પર્ફેક્ટ લૂક આપે છે.

  બ્લેક હાઇ ક્વિલેજ શૉ ડિપ વી શેપ્ડ નેકલાઇન ધરાવતું મલ્ટી ફ્રિલવાળું ગાઉન પહેર્યું છે સાથે ગળામાં ક્રોસનું પેન્ડેન્ટ અને સરસ મજાના નેટવાળા હાથમોજાં પહેર્યા છે જે એકદમ પિક્ચર પર્ફેક્ટ લૂક આપે છે.

 • 13/15
  નિયા શર્મા ટૂંક સમયમાં જ બિગબૉસ સીઝન 14માં પણ દેખાઇ શકે છે.

  નિયા શર્મા ટૂંક સમયમાં જ બિગબૉસ સીઝન 14માં પણ દેખાઇ શકે છે.

 • 14/15
  નિયા શર્મા એકતા કપૂરની સિરીયલ નાગિન 4માં પણ દેખાઇ ચૂકી છે.

  નિયા શર્મા એકતા કપૂરની સિરીયલ નાગિન 4માં પણ દેખાઇ ચૂકી છે.

 • 15/15
  તાજેતરમાં જ નિયાએ ખતરો કે ખિલાડી મેડ ઇન ઇન્ડિયામાં ચેમ્પિયન ટ્રોફી પણ જીતી છે.

  તાજેતરમાં જ નિયાએ ખતરો કે ખિલાડી મેડ ઇન ઇન્ડિયામાં ચેમ્પિયન ટ્રોફી પણ જીતી છે.

First Published: 19th September, 2020 19:59 IST
Loading...
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK