Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ નવરાત્રીએ ઘુમો ગરબે અરવિંદ વેગડાના ગીત 'ઘુમતી રે' ના સંગાથે

આ નવરાત્રીએ ઘુમો ગરબે અરવિંદ વેગડાના ગીત 'ઘુમતી રે' ના સંગાથે

28 September, 2019 12:11 PM IST | મુંબઈ

આ નવરાત્રીએ ઘુમો ગરબે અરવિંદ વેગડાના ગીત 'ઘુમતી રે' ના સંગાથે

અરવિંદ વેગડા..

અરવિંદ વેગડા..


આવી ગયા છે નોરતાં અને આવી ગયું છે અરવિંદ વેગડા તરફથી નવરાત્રીનું ખાસ ગતી ઘુમતી રે.. આ ગીત ખાસ ગરવી ગુજરાતણોના માટે છે. જ્યારે નવરાતના નવલાં નોરતાંમાં ગુજરાતની સ્ત્રીઓ મા અંબાની આરાધના કરવા સોળે શણગાર સજી ગરબીમાં આવે છે, ત્યારે તેના મનમાં જે ભાવના જાગે છે, તેને આ ગીતમાં શબ્દોથી સજાવવામાં આવી છે. તમે પણ સાંભળો આ ગીતને અહીં...

ગીતને સ્વર અરવિંદ વેગડા અને દેવાંશી શાહે આપ્યો છે. કમ્પોઝિશન યશ બારોટનું છે. જ્યારે ગીતના શબ્દો યશ બારોટ, પાર્થ બારોટ અને અરવિંદ વેગડાએ લખ્યા છે. ગીતને મિક્સ અને માસ્ટર સન્ની પરમારે કર્યું છે. જ્યારે ડાયરેક્શન રાજુ પટેલ જ્યારે ડીઓપી શૈલેષ ઠાકોર છે.




નવરાત્રી ગુજરાતીઓનો માનીતો તહેવાર છે. મહિનાઓ પહેલાથી તેની તૈયારીઓ શરૂ થઈ જાય છે. અને એમાં પણ ગરબાઓ તો ગુજરાતીઓના હૈયે હોય છે. ત્યારે ગુજરાતણોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું અરવિંદ વેગડાનું ગીત ચોક્કસથી આ નવરાત્રી પર હિટ થઈ જશે.


આ પણ જુઓઃ Happy Birthday Lataji: યાદ કરીએ લતાજીના કંઠે ગવાયેલા ગુજરાતી ગીતોને...


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2019 12:11 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK