Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નેટફ્લિક્સ ધમાકા, ગુંજન સક્સેના-લૂડો સહિત 17 નવા પ્રૉજેક્ટ્સની જાહેરાત

નેટફ્લિક્સ ધમાકા, ગુંજન સક્સેના-લૂડો સહિત 17 નવા પ્રૉજેક્ટ્સની જાહેરાત

16 July, 2020 12:55 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નેટફ્લિક્સ ધમાકા, ગુંજન સક્સેના-લૂડો સહિત 17 નવા પ્રૉજેક્ટ્સની જાહેરાત

નેટફ્લિક્સ

નેટફ્લિક્સ


આ વીડિયોઝ જોયા પછી ચાહકોને જે બાબતની આશા હતી તે આખરે પૂરી થઈ. નેટફ્લિક્સે પોતાના નવા પ્રૉજેક્ટ્સની જાહેરાત કરી દીધી છે. અને આ વખતે એક-બે કે ત્રણ નહીં પણ 17 નવી ફિલ્મો અને વેબસિરીઝ સાથે નેટફ્લિક્સ દર્શકોનું મનોરંજન કરશે. તો જાણો કઈ છે આ 17 ફિલ્મો...

બુધવારે સોશિયલ મીડિયા પર #ComeOnNetflix ટ્રેન્ડ થઈ રહ્યું હતું. આ હેશટૅગ સાથે અનુરાગ કશ્યપ, રાજકુમાર રાવ, કાજોલ, યામી ગૌતમ, જાન્હવી કપૂર, નવાઝુદ્દીન સિદ્દીકી સહિત અન્ય ઘણાં બોલીવુડના સિતારા નેટફ્લિક્સને લઈને સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યા હતા. બધાંએ પોતાના વીડિયોઝમાં નેટફ્લિક્સને પ્રશ્નો કર્યા હતા કે ક્યાં સુધી બધું સંતાડીને રાખશે અને હવે તેણે જાહેરાત કરી દેવી જોઇએ.



આ વીડિયોઝ જોયા પછી ચાહકોને જે વસ્તુની આશા હતી તે આખરે પૂરી થઈ ખરી. નેટફ્લિક્સે પોતાના નવા પ્રૉજેક્ટ્સની જાહેરાત કરી દીધી. અને આ વખતે એક કે બે નહીં પણ પૂરી 17 નવી ફિલ્મો અને વેબ સિરીઝ સાથે નેટફ્લિક્સ દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. તો જાણો કઈ છે આ ફિલ્મો...


1. ગુંજન સક્સેના : ધ કારગિલ ગર્લ

2. રાત અકેલી હૈ


3. ડૉલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે

4. તોરબાઝ

5. AK vs AK

6. ગિન્ની વેડ્સ સન્ની

7. ત્રિભંગા-ટેઢી-મેઢી-ક્રેઝી

8. લૂડો

9. ક્લાસ ઑફ '83'

10. અ સૂટેબલ બૉય

11. મિસમેચ

12. સીરિયસ મેન

13. કાલી ખુહી

14. બૉમ્બે રોઝ

15. ભાગ બીની ભાગ

16. બૉમ્બે બેગમ્સ

17. મસાબા મસાબા

 
 
 
View this post on Instagram

Are you excited or ARE YOU EXCITED?!

A post shared by Netflix India (@netflix_in) onJul 15, 2020 at 9:26pm PDT

આ બધી ફિલ્મો અને વેબ સિરીઝ સાથે નેટફ્લિક્સ ધૂમ મચાવવા માટે તૈયાર છે. કોરોનાના આ સમયમાં નેટફ્લિક્સ દર્શકોના મનોરંજનની સંપૂર્ણ તૈયારી સાથે આવી રહ્યું છે. જણાવવાનું કે આ ફિલ્મો અને સિરીઝમાં અભિષેક બચ્ચન, વિક્રાન્ત મેસી, જાન્હવી કપૂર, નીના ગુપ્તા, અનિલ કપૂર, પૂજા ભટ્ટ, રોહિત સરાફ, રાજકુમાર રાવ સહિત સંજય દત્ત અને અન્ય ઘણાં સિતારા જોવા મળશે.

Whatsapp-channel Whatsapp-channel

16 July, 2020 12:55 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK