Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રભાસની સાહોમાં નીલ નીતિન મુકેશ બનશે વિલન

પ્રભાસની સાહોમાં નીલ નીતિન મુકેશ બનશે વિલન

23 June, 2017 06:56 AM IST |

પ્રભાસની સાહોમાં નીલ નીતિન મુકેશ બનશે વિલન

પ્રભાસની સાહોમાં નીલ નીતિન મુકેશ બનશે વિલન


prabhas

neil

આ ફિલ્મમાં નીલ નીતિન મુકેશ વિલનના રોલમાં જોવા મળશે. પ્રભાસની ફિલ્મ તામિલ અને તેલુગુની સાથે હિન્દીમાં પણ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને ૨૦૧૮ની બિગેસ્ટ ઍક્શન ફિલ્મ ગણવામાં આવી રહી છે. ‘બાહુબલી ૨’ બાદ પ્રભાસ પાસે ફિલ્મની અપેક્ષા વધુ રાખવામાં આવી રહી હોવાથી આ ફિલ્મમાં ખૂબ જ ઍક્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ જ બૉલીવુડને પણ ટાર્ગેટ કરવામાં આવ્યું હોવાથી ફિલ્મમાં વિલનના પાત્ર માટે નીલ પર પસંદગી ઉતારવામાં આવી છે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઈ, અબુ ધાબી અને રોમાનિયામાં કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2017 06:56 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK