શુભ મંગલ ઝ્‍યાદા સાવધાનમાં નીના ગુપ્તા અને ગજરાજ રાવની એન્ટ્રી

મુંબઈ | Jul 16, 2019, 10:53 IST

‘શુભ મંગલ ઝયાદા સાવધાન’માં નીના ગુપ્તા અને ગજરાજ રાવ જોવા મળશે.

નીના ગુપ્તા
નીના ગુપ્તા

‘શુભ મંગલ ઝયાદા સાવધાન’માં નીના ગુપ્તા અને ગજરાજ રાવ જોવા મળશે. આ અગાઉ આ બન્ને ‘બધાઈ હો’માં જોવા મળ્યા હતાં. આ ફિલ્મમાં તેમનાં પર્ફોર્મન્સની ખૂબ પ્રશંસા થઈ હતી. ‘શુભ મંગલ ઝયાદા સાવધાન’ ૨૦૧૭માં આવેલી ‘શુભ મંગલ સાવધાન’ની સીક્વલ છે. આ ફિલ્મને આનંદ એલ. રાય પ્રોડ્યુસ કરશે.

આ પણ વાંચો : ઍક્ટર તરીકે ઘણાં પાત્રોની લાઇફ જીવવાનો ચાન્સ મળે : કાર્તિક આર્યન

આયુષ્માન ખુરાનાની આ ફિલ્મમાં હોમોસેક્સ્યુઅલ રિલેશનશિપ્સ અને એની સાથે જોડાયેલી માન્યતાને દેખાડવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK