Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > 'ગેંદા ફુલ' પર મોનાલિસાના ઠુમકાએ કર્યા લોકોને ઘાયલ, વિડિયો વાયરલ

'ગેંદા ફુલ' પર મોનાલિસાના ઠુમકાએ કર્યા લોકોને ઘાયલ, વિડિયો વાયરલ

13 April, 2020 06:05 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

'ગેંદા ફુલ' પર મોનાલિસાના ઠુમકાએ કર્યા લોકોને ઘાયલ, વિડિયો વાયરલ

મોનાલિસા

મોનાલિસા


ભોજપુરી અભિનેત્રી મોનાલિસા પોતાની હોટ તસવીરો શેર કરવા માટે હંમેશા ચર્ચામાં જ હોય છે. લૉકડાઉન દરમ્યાન પણ અભિનેત્રી સોશ્યલ મિડિયા પર પોતાનશિ તસવીરો શેર કરતી જ રહે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ  બાદશાહના ગીત 'ગેંદા ફુલ' પર ડાન્સ કરતો વિડિયો પોસ્ટ કર્યો હતો. જે ઘણો વાયરલ થયો છે.

'ગેંદા ફુલ'ના વિડિયોમાં અભિનેત્રીએ જેકલિન ફર્નાનડિસ જેવો જ ગેટઅપ કર્યો હતો. તેણે લાલ બોર્ડર વાળી પીળા કલરની સાડી પહેરી હતી. કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, 'આખરે ગેંદા ફુલ'




આ વિડિયોને સાડા ત્રણ લાખ કરતા પણ વધુ લોકોએ જોયો છે. મોનાલિસાએ 'બિગ બૉસ 10'માં ભાગ લીધો હતો. હાલ તે 'નઝર 2'માં મધુલિકા ચૌધરીની ભુમિકા ભજવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

13 April, 2020 06:05 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK