Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નવાઝુદ્દીન સિદ્દીકીની નાની બહેનનું કૅન્સરને લીધે થયું નિધન

નવાઝુદ્દીન સિદ્દીકીની નાની બહેનનું કૅન્સરને લીધે થયું નિધન

09 December, 2019 11:05 AM IST | Mumbai

નવાઝુદ્દીન સિદ્દીકીની નાની બહેનનું કૅન્સરને લીધે થયું નિધન

નવાઝુ્દ્દીની બહેનનું થયું નિધન

નવાઝુ્દ્દીની બહેનનું થયું નિધન


વાઝુદ્દીન સિદ્દીકીની નાની બહેન સાયમા તમશી સિદ્દીકીનું કૅન્સરને કારણે અવસાન થયું છે. તે માત્ર ૨૬ વર્ષની હતી. તેણે પુણેની હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તે છેલ્લાં ઘણાં વર્ષોથી બ્રેસ્ટ કૅન્સરથી પીડાતી હતી. તેના નિધનના સમાચાર નવાઝુદ્દીનના ભાઈ અયાઝુદ્દીને આપ્યા હતા. નવાઝુદ્દીને ગયા વર્ષે સોશ્યલ મીડિયામાં બહેનને કૅન્સર હોવાની જાણકારી આપી હતી. સાયમાની દફનવિધિ ઉત્તર પ્રદેશના તેમના પૈત્રુક ગામમાં કરવામાં આવ્યા.


Whatsapp-channel Whatsapp-channel

09 December, 2019 11:05 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK