Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગામના લોકોએ નવાઝુદ્દીન સિદ્દીકીની ફૅમિલીનો આજે પણ સ્વીકાર નથી કર્યો

ગામના લોકોએ નવાઝુદ્દીન સિદ્દીકીની ફૅમિલીનો આજે પણ સ્વીકાર નથી કર્યો

10 October, 2020 12:53 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગામના લોકોએ નવાઝુદ્દીન સિદ્દીકીની ફૅમિલીનો આજે પણ સ્વીકાર નથી કર્યો

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી


નવાઝુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું હતું કે મારાં દાદી નીચલી જાતિનાં હોવાથી તેમના ગામમાં આજ સુધી તેમનો સ્વીકાર નથી કરવામાં આવ્યો. તેનું કહેવું છે કે જાતિવાદ લોકોના મનમાં ઊંડાણપૂર્વક પેસી ગયો છે. ફિલ્મોમાં આટલી પ્રસિદ્ધિ મેળવવા છતાં તેનો હજી સુધી સ્વીકાર કરવામાં નથી આવ્યો. દલિત લોકો સાથે કરવામાં આવતો ભેદભાવ આજે પણ આપણા દેશમાં એક દૂષણ છે. તાજેતરમાં હાથરસમાં દલિત યુવતી સાથે ઘટેલી અમાનવીય ઘટનાને લઈને તેણે પણ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. આ વિશે નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘મારી ફૅમિલીમાં મારાં દાદી નીચલી જાતિનાં હતાં. આજે પણ મારાં દાદીને કારણે અમારો સ્વીકાર નથી કરવામાં આવ્યો.’


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2020 12:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK