Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાન સામે નવાઝુદ્દીન સિદ્દીકી

સલમાન ખાન સામે નવાઝુદ્દીન સિદ્દીકી

28 October, 2014 05:29 AM IST |

સલમાન ખાન સામે નવાઝુદ્દીન સિદ્દીકી

સલમાન ખાન સામે નવાઝુદ્દીન સિદ્દીકી


salman-khan

આ ફિલ્મનું શૂટિંગ ત્રીજી નવેમ્બરથી દિલ્હીમાં શરૂ થવાનું છે, પણ નવાઝુદ્દીન સિદ્દીકી એમાં જાન્યુઆરીથી જોડાશે. આમ તો તે કબીર ખાન સાથે ૨૦૦૯માં રિલીઝ થયેલી ‘ન્યુ યૉર્ક’ ફિલ્મમાં કામ કરી ચૂક્યો છે. એ ફિલ્મ બાદ નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ફરી કામ કરવાની કબીરની ઇચ્છા હોવા છતાં તે તેને પોતાની એક પણ ફિલ્મમાં લઈ શક્યો નહોતો. હવે કબીર ‘બજરંગી ભાઈજાન’માં નવાઝુદ્દીન સિદ્દીકીને એક એવા રોલમાં પ્રસ્તુત કરવાનો છે જે નકારાત્મક ભૂમિકામાં છે અને સલમાનને કોઈક વાત પર ચૅલેન્જ પણ આપે છે. કબીરની આ પૉલિટિકલ ડ્રામા ફિલ્મ ૨૦૧૫માં ઈદના સમયે રિલીઝ થવાની છે.


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2014 05:29 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK