ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ‘હેલ્લારો’ ફિલ્મે એક અલગ છાપ છોડી છે. આ ફિલ્મ જેટલી સ્પેશ્યલ હતી એટલા જ સ્પેશ્યલ એના કલાકારો પણ હતા. આ ફિલ્મમાં કામ કરનાર ભૂમિ પટેલનું ગઈ કાલે મૃત્યુ થયું છે. નૅશનલ અવૉર્ડ મેળવનાર ગુજરાતી ફિલ્મમાં કામ કરનાર ભૂમિએ ડાન્સરની ભૂમિકા ભજવી હતી. ગુજરાતી પહેરવેશ અને ગુજરાતની વાર્તા પર આધારિત આ ફિલ્મમાં ડાન્સનું ખૂબ મહત્ત્વ હતું, જેનું પાત્ર ભૂમિએ ખૂબ સારી રીતે ભજવ્યું હતું. ભૂમિનું મૃત્યુ બ્લડ-કૅન્સરને કારણે થયું છે અને એની સામે તે ઘણા સમયથી લડી રહી હતી.
મીડિયમ્સ કરતાં પણ કન્ટેન્ટને વધુ મહત્ત્વ આપે છે સુધાંશુ પાન્ડે
15th January, 2021 09:07 ISTઉત્કર્ષા નાઈકે લોકોની ટૅલન્ટને મંચ આપવા માટે નાનકડું થિયેટર શરૂ કર્યું છે
15th January, 2021 09:02 ISTપંડ્યા સ્ટોરનું શૂટિંગ સોમનાથમાં શરૂ
15th January, 2021 08:54 ISTથૅન્ક ગૉડ, લોકો સાયકોલૉજિકલ થ્રિલર્સ જોતા થયા
15th January, 2021 08:47 IST