ચોરી પકડાઈ ગઈ

Published: 30th July, 2012 05:59 IST

ઉદય ચોપડા અને નર્ગિસ ફખરી વચ્ચે કંઈક ચાલી રહ્યું છે એનો ઑર એક પુરાવો મંગળવારે બન્ને જુહુના એક મલ્ટિપ્લેક્સમાંથી બહાર નીકળી રહ્યાં હતાં ત્યારે જોવા મળ્યો હતો.

નર્ગિસ ત્યાંથી ઉદયની કારમાં જ ગઈ હતી. થોડા સમય પહેલાં નર્ગિસને ઉદય પોતાના પેરન્ટ્સને મળાવવા લઈ ગયો હતો એવા પણ ખબર હતા. તસવીરો: યોગેન શાહ

 

 

 

 

 

 

 

 

nargish1

 

nargish2

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK