Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ૧૦૦ નંબર પર ફોન કરવા રણવીરને નાગપુર પોલીસનું સજેશન

૧૦૦ નંબર પર ફોન કરવા રણવીરને નાગપુર પોલીસનું સજેશન

09 November, 2019 11:01 AM IST | Mumbai

૧૦૦ નંબર પર ફોન કરવા રણવીરને નાગપુર પોલીસનું સજેશન

રણવીર સિંહ

રણવીર સિંહ


રણવીર સિંહે પોતાનો ફોટો શૅર કરીને ગોવિંદાના ગીતનો ઉપયોગ કર્યો હતો. આ ગીતને કારણે નાગપુર પોલીસે તેને સો નંબર પર ફોન કરવા માટેનું સજેશન કર્યું હતું. રણવીરે તેનો ‘વૉગ’ માટેનો ફોટો શૅર કરીને કૅપ્શન આપી હતી કે ‘વૉટ ઇઝ યોર મોબાઇલ નંબર? વૉટ ઇઝ યોર સ્માઇલ નંબર? વૉટ ઇઝ યોર સ્ટાઇલ નંબર? કરુ ક્યા ડાયલ નંબર?
આ ટ્વીટનો જવાબ આપતાં નાગપુર પોલીસે મસ્તીમાં ટ્વીટ કર્યું હતું કે ૧૦૦.
રણવીરની આ ટ્વીટને કારણે સોશ્યલ મીડિયા પર ઘણાં લોકો તેને ગોવિંદા ૨.૦ કહીને સંબોધી રહ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2019 11:01 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK